________________
ધર્મપ્રવૃત્તિમાં ને ધ્યાનમાં બેસી જવું.
દેશાવશિક વ્રત : ગમનાગમનની દિશા નક્કી કરી હોય, છતાં તેમાં દિન-પ્રતિદિન ઘટાડો કરવો.
પૌષધ ઉપવાસ વ્રત : મહત્ત્વની તિથિએ ઉપવાસ આદિ વ્રત કરી, ધર્મપ્રવૃત્તિ કરવી.
અતિથિ સંવિભાગ વ્રત : ન્યાયથી ઉપાર્જન કરેલા દ્રવ્યથી બનાવેલા અન્ન-પાનનું અતિથિને દાન કરવું.
૧૭૮ % ભગવાન મહાવીર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org