SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ‘અરે, સાંભળો !” શંખ ફૂંકતો એક યોદ્ધો આવ્યો ઃ ‘મહારાજ ભરતદેવ યુદ્ધે સંચરશે, ત્યારે મહારાણી સુભદ્રાદેવી કુમકુમ તિલક કરી, સ્વયં એમને શસ્ત્ર પહેરાવશે !” રે ! એક ઉચ્ચ સ્ત્રી જ સ્ત્રીના પ્રેમધર્મની ઉપેક્ષા ક૨શે, ત્યારે સર્વનાશને અને સ્ત્રીઓને બહુ છેટું નહિ રહે. મોટા માણસોએ જ પૃથ્વીને હંમેશાં દૂભવી છે.' સ્ત્રીઓ બોલી. ‘આ બધા વિદ્રોહી આત્માઓ છે. કેદ કરો એમને !' પાછળ આવતા સેનાપતિએ હુકમ કર્યો. Jain Education International દળી દળીને ઢાંકણીમાં ૨ ૧૨૭ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004518
Book TitleBharat Bahubali
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy