________________
સવારનો સમય છે.
ખંભાતનાં બંદર પર વણમાંથી અનેક મુસાફરો ઊતરે છે. દેશદેશના મુસારો છે. એમાંથી એક મુસાફર ઊતરીને ઉદ્ય મહેતાનું ઘર પૂછવા લાગ્યો. લોકો હે : 'સીધેસીધા ચાલ્યા જાઓ. નાની ઘડીએ ચાલ્યા જશો એટલે શ્રીમાળીવો આવશે. ત્યાં નાના છોકરાને પણ પૂછશો, એટલે ઉદ્ય મહેતાનું ઘ૨ બતાવશે.’
૧૩
કપૂરચંદ કાછલિયા
રસ્તો બતાવનાર આમ વ્હેતો, ને છેલ્લે ઉમેરતો : ‘ઉદા મહેતા ખંભાતના મંત્રી ને દંડનાયક છે હો.'
‘હું જાણું છું.’ એટલું બોલી મુસાર આગળ વધ્યો.
શ્રીમાળીવગો શોધતાં એને વાર ન લાગી. અને ત્યાં ઉદ્ય મહેતાની હવેલી શોધતાં જરાય મહેનત પડી નહિ.
ઊંચી ઊંચી ડેલીએ આવીને મુસાફરે પૂછ્યું :
‘મહેતાજી છે કે ?'
૮૪ * ઉદા મહેતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org