________________
છે ?
ખારીલા લોકો લાગ જોઈને બેઠા હતા. તક મળે કે આલાની ટોપી માલાને પહેરાવી દઈએ. રાજા બધા કાચા કાનના હોય છે.
પણ દીપડો તો ભારે લુચ્ચું પ્રાણી ! ઘડીમાં અહીં દેખાય, ઘડીમાં ક્યાંય દેખાય. ઘડીમાં દેખાય જ નહિ.
Lord
રાજા દીપડાની પાછળ પડ્યા. ધીરે-ધીરે સૂરજદેવતા બરાબર મધ્ય આકાશમાં આવ્યા.
બપોર થયા. સૂરજ તપ્યો. ધરતી ધગધગી રહી. રાજા એક વડ નીચે આરામ કરવા ઘોડેથી ઊતર્યો.
૭૨ * ઉદા મહેતા
ઉદા મહેતાની વિરુદ્ધમાં પણ જબરી
‘ રાજખટપટ ઊભી કરવામાં આવી. એક વારની વાત છે.
રાજા સિદ્ધરાજ રવાડીએ ચઢ્યો છે. હાથી પર બેસી શિકારે નીક્ળ્યો છે. શિકારીના સ્વભાવ મુજબ શિકારની પાછળ-પાછળ દૂર ચાલ્યો ગયો.
એક ભારે જંગલ આવ્યું. એમાં એક દીપડો નજરે ચડ્યો. રાજાએ એનો પીછો પડ્યો.
વડનું ઝાડ અને ઘણીબધી ડાળો. વાનરોનું એક આખું ટોળું ઉપર રહે. સિદ્ધરાજ શહેરનો રાજા તો વાનરો વનના રાજા. કોઈથી કોઈ ક્યાં કમ
કોઈ વડવાઈના હીંચકે હીંચે.
કોઈ ડાળે-ડાળે ઠેકડા મારે.
કોઈ એક્બીજાનાં માથાં જુએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org