________________
૧૧
નર કેવાનર
રાજા જયસિંહ ગુજરાતનો રાજા છે. એને ગુજરાતને ઘડવી છે. ગુજરાતનું નામ જગમાં જાણીતું કરવું છે. એને ચક્વર્તી રાજા થવું છે.
પિતા કરણદેવનો પ્રતાપ એને વર્યો છે. માતા મિનળદેવીનો અદલ ઇન્સાફ એની નસેનસમાં છે. '
છે તો જુવાનિયો, પણ બીજા રાજકુમારોની જેમ એ સુંવાળો નથી. મદનપાલ જેવા મહાજોદ્ધાને એણે હણ્યો છે. અને બાબરા ભૂત જેવા ભૂતને એણે એક્લે હાથે હરાવ્યો છે.
મોટા-મોટા મલ્લોથી પણ મુશ્કેલ કમ આ નવજુવાન રાજાએ કર્યો છે. લોકે હે છે, કે એણે વિક્રમ રાજાની જેમ વાદિવેતાલ સિદ્ધ કર્યો છે :
એ “સિદ્ધરાજ' છે.
લોકે રાજા જયસિંહ કરતાં એને રાજા સિદ્ધરાજને નામે વધુ ઓળખવા લાગ્યા છે. કોઈ સધરા જેસંગ કહે છે. સધરો એટલે સિદ્ધ !
હતો તો સાત ખોટનો દીકરો, પણ માએ પાણા પર સુવાડીને મોટો કર્યો ૭૦ ઉદા મહેતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org