________________
૧૦
મહાન ભાગ્ય
ખંભાતની પોષધશાળામાં નવી નવાઈનો એક મહેમાન આવ્યો છે. એ ખૂબ અક્ળાયેલો છે.
વાત કરે છે તો ઘાંટાથી, થોડી વાત કરતાં-કરતાં તો ભારે તપી જાય છે. સામે ગુરુ દેવચંદ્રસૂરિ શાંતિથી બેઠા છે. પોષ મહિનાનું પાણી જોઈ લો. પેલા મહેમાને ચડ પાડીને ક્યું :
‘હું ધંધૂકાનો ચાચ. મારો અંગ લાવો. રાંક્યું રતન લાવો.’
‘ભાઈ ચાચ ! એ રતન વિનાનો તું ખરેખર રાંક છો, પણ જો એને લઈ જઈશ, તો જગત રાંક બની જશે.' ગુરુદેવે મીઠી વાણીમાં ક્યું.
‘જગત ખાડામાં પડ્યું. મને એમ બનાવો નહિ. ક્યાં છે મારો ચંગ.'
‘આ ઉદ્ય મહેતાને ત્યાં છે.’ ગુરુદેવે હ્યું, અને ઉમેર્યું, ‘મહેતાજી ! ચાચને તમારે ત્યાં લઈ જાઓ. એમનું મન માને તો ઠીક, નહિ તો ચંગને સોંપી દેજો.' ગુરુનાં આ વાક્યો સાંભળી ચાચ કંઈક શાંત પડ્યો.
ઙઙ * ઉદા મહેતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org