________________
લાગ્યો, કામગરો લાગ્યો, હેતાળ લાગ્યો.
ઉધએ તો કમ ઉપાડી લીધું. નાહી-ધોઈને દેરાસરે ગયો. સેવા-પૂજા કરી. વળી પેલું સ્તવન ગાવા બેઠો.
બોલ બોલ આદેસર દાદ ! કાંઈ થારી મરજી રે !
મોસું મુંઢે બોલ?” દેરાસરમાં કોણ ન આવે ? મોટા શેઠ આવે, મોટા સાધુ આવે, હીરાના વેપારી આવે, રેશમના વેપારી આવે. મોટી પોઠોવાળા સાર્થવાહ આવે. દરિયો ખેડનારા શાહસોદાગર આવે.
રંક આવે ને ચય પણ આવે.
અને માણસજાત છે ને ! નવો લેઈ આવ્યો હોય તો સહુ પૂછેગાઈ, ક્યાંથી આવ્યા ? શું કરો છો ?'
અને એકવાર ઉદ્યની સાથે જે વાત કરે, એ ખુશ થઈ જાય. એકવાર ઉધની સાથે જે સંબંધ બાંધે, એ પછી કદી ભૂલી ન શકે. બેચાર જણાએ પોતાના આ પરદેશી સાધર્મી ભાઈને નોતરું આપ્યું,
દુકાને આવજો. વાતચીત કરીશું.'
ઉદ્દે હે : “તો નવરો છું. મારે તો બેઠા કરતાં બજાર ભલી. પણ તમને અડચણ પડે. નવરા લોકેનું દુકને બેસણું સારું નહિ.”
| વિવેધ ઉદાને લોકે વધુ આગ્રહ કરે. ઉદો બપોરે જઈને બ્રેઈની દુકન પર બેસે, મેઈની પેઢી પર બસે. નવરા ન બેસવાનું તો એને નીમ.
ગાંધીની દુકાન હોય તો માલની હેરફેરમાં મદદ કરે, ઝવેરીની દુકાન હોય તો સાસૂફ કરી નાખે. બેઈવાર ગાહકને પણ પતાવે.
જીભ જુઓ તો સાર જેવી.
જેની દુકાને બેસે એને ભારે ન પડે. રસ્તે જતાને પણ મદદ કરવા ઘેડે. કમગરો માણસ કેને વહાલો ન લાગે? એક શેઠે એને થોડી જગ્યા કઢી દીધી.
ઉદાએ ઘીની દુકાન શરૂ કરી.
ઉદો ગુજરાતી ૪૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org