________________
૪
ઉદો ઇતિહાસ ભણે છે
‘ઝાઝા જુહાર, મારુઓ !' ઉદ્યએ મિત્રોને ક્યું, ‘હવે અમે ર્શાવતી જઈશું. માઈશું તો પાછા આવીશું: નહિ તો ત્યાં જ કાયા પાડીશું. નબળા મોંએ ઘરના ઉંબર ને ગામનાં પાદર નહિ જોઈએ. જીવ્યા-મૂઆના જુાર. જીવતા હઈશું તો વળી મળીશું.' અને ઉદ્દે જોરથી ગાવા લાગ્યો,
“ફેડવા છે ડુંગરા,
“તવાં છે મેદાન
“ખેડવા છે સાગરા,
ને ડહોળવા છે દરિયા ! “ભાગ્યનાં મોતીની ગોતે જાઉં છું, “લખમી દેવીની શોધમાં જાઉં છું. “જીવ્યા-મૂઆનું ઝાઝું દુ:ખ નથી. “દેશ વેઠશું, પરદેશ વેઠશું. “લીલી લેખણે લઢશું.
૨૨ * ઉદા મહેતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org