________________
‘હું ન સમજ્યો,’ ઉદાએ .
‘ભાગ્યશાળી જીવોના અમે હેતુ-મિત્રો છીએ. બાગડનાં ભાગ્ય જાગ્યાં છે. આ બધાં ખેતરોમાં એનું ખેતર અભરે ભરાશે.’
ભાગ્યશાળીને ભૂત રળી દે એવું ને ?' ઉદ્યને કંઈક દેવતાઈ પરચા જેવું લાગ્યું. એણે પ્રશ્ન કર્યો,
‘કૃપા કરીને એટલું કહેશો કે બાગડમલની જેમ મારા હેતુ-મિત્રો ક્યાંય હશે ખરા ?'
‘જરૂર છે .’
‘ક્યાં હશે ? મને એ મહેરબાની કરીને હો. આજ સુધી તો મારે ખાર પર લીંપણ જેવું થયું છે.' ઉંઘએ નરમાશથી ક્યું.
‘ર્ણાવતીમાં તારા હેતુમિત્રો છે. ત્યાં જા, તારો સિતારો ચમશે.’ ‘ર્ણાવતી ? કઈ ભૂમિ ? કોણ રાજા ?'
‘ગુજરાતની ભૂમિ, કરણદેવ રાજા. મિનલદે રાણી, સાંતૂ, સજ્જન ને મુંજાલ મંત્રી ! સાબર નદી ને ર્ણાવતી નગરી. ધર્મે મોટી, કર્મે સારી, રસે પૂર્ણ, ક્લે ભરી-ભરી.’
‘ર્ણાવતી ! ગુજરાત ! કરણદેવ રાજા. મિનલદે રાણી !' ઉદ્દે ગોખી રહ્યો. અને થોડી વારમાં પીપળાંનાં પાન ખરતાં હોય તેવો અવાજ થયો. ચારે કોર જોયું તો કોઈ ન મળે ! બધાં અલોપ !
ઉદ્દે હિમતવાન અને હાડેતી નર હતો, નહિ તો આ ચરિતર જોઈ ભલભલા છળી જાય.
ઉદ્યએ જોયું-બીજાં ખેતર તો ભૂખડીબારસ જેવાં પડ્યાં હતાં. બાગડમલનું ખેતર પાણીથી ટબાટોચ હતું. ભીની ધરતીમાંથી સુગંધ છૂટતી હતી.
ઉદ્દે ઉતાવળે પગે ચાલ્યો. પાછળ જાણે વાદળાંમાંથી અવાજ આવતા હતા, ‘કરણદેવ રાજા ! મિનલદે રાણી ! સાબર નદી ને ર્ણાવતી નગરી ! ઉદ્દે ઘેર આવી પહોંચ્યો. બધે સોપો પડી ગયો હતો. એણે ઘીનાં કુડલાં શીકે મૂક્યાં ને લંબી તાણી. આખી રાત ઉઘને સોણલાં આવ્યાં !
સોણલાંનો એ જીવ હતો.
Jain Education International
ભાગ્યશાળીનું ભૂત * ૨૧
For Private & Personal Use Only
www.jainelibrary.org