________________
૧૪
વરૂને ઘેટાની વાત ઉદા મહેતા ને કુમારપાળ ગુરુદેવ હેમચંદ્રાચાર્ય પાસે જઈને બેઠા.
ગુરુ-વાણીમાં શ્રદ્ધા રાખનાર ઉદ મહેતાને હવે કંઈ ધેવાનું નહોતું, પણ હજી તેનું મન શાંત થયું નહોતું.
આચાર્ય હેમચંદ્ર કહ્યું :
પેલી ઘેટાની વાત તો સાંભળી છે ને! ઝરણાંને કંઠે એક ઘેટું પાણી પીતું હતું. એ વખતે એક વરુ ત્યાં આવ્યું. એણે ઘેટાને જોયું, ઘેટાને ખાઈ જવાની ઇચ્છા થઈ; પણ વાંકગુના વગર કેમ ખવાય ?
એટલે વરુએ ક્યું : અલ્યા, તારું એઠું પાણી અહીં આવે છે.” હજાર, તમારી પાસેથી પાણી મારી પાસે આવે છે. ઘેટું બોલ્યું.
વરુ આંખ લાલચોળ કરીને બોલ્યું : “બહુ ચબાવલું લાગે છે. નાલાયક! વરસ પહેલાં તું જ મને ગાળો આપી ગયું હતું, કે ?”
હજૂર, હજી મને જન્મ્યાને છ મહિના થયા છે.” ૯૨ ઉદા મહેતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org