________________
બેઈ પર કાશી-વારાણસીના પંડિત બિરાજમાન હતા. કોઈ પર કાશ્મી-ન્યાકુમારીના કોવિદો બેઠા હતા.
વાદવિવાદમાં માથું તોડી નાખે તેવા નદીઆ-બંગાળના નૈયાયિકે પણ ત્યાં હતા.
ગુજરાતના ગરવા વિદ્વાનો પણ હાજર હતા.
બીજી તરફ લહિયાઓનું મોટું ટોળું બેઠું હતું. કેઈની પાસે સોનેરી શાહી, કેઈની પાસે રૂપેરી શાહી, તો કેઈની પાસે રંગબેરંગી શાહી હતી.
સહુ કેઈ બરુની કલમોથી પુસ્તકેની નક્કો ઉતારી રહ્યા હતા.
આ પુસ્તકેનાં પાનાં જેમ તૈયાર થતાં જતાં, તેમ તેમ ચિતારાઓ એ લઈને એના ઉપર સોનેરી-રૂપેરી શાહીઓથી ચિતરામણ કાઢતા.
એ પેલા બેઠા એ...મોં પર સૂરજના જેવું તેજ ઝગારા મારે છે ને, એ મહાગુરુ હેમાચાર્ય.' છોકરાએ ધીમા અવાજે પરિચય કરાવ્યો. વધારામાં જ્હાં,
મહારાજા સિદ્ધરાજને એમણે કેટલાંક પુસ્તકે લખી દીધાં છે, એ પુસ્તકોની આ ત્રણસો-ત્રણસો લહિયા નક્કી કરે છે.”
“વારુ, બાપાજી ક્યાં છે ?' એ પેલા બેઠા. કંઈક વાંચી રહ્યા છે. જુઓ, એમને બોલાવું છું.' છોકરાએ મોંએથી સિસોટી વગાડી.
તરત મહેતાજીની નજર ઊંચી થઈ, ને છોકરા પર પડી. છોકરાએ આંગળીથી ઇશારો કરીને મહેતાજીને પાસે બોલાવ્યા.
મુસાફર થાંભલા પાછળ ભરાયો. મહેતાજી પાસે આવ્યા. છોકરાએ કહ્યું,
બાપાજી ! મહેમાન ઘેર આવ્યા હતા. એમનું નામ પૂરચંદ લછલિયા છે. તમને મળવું છે.”
મહેતાજીની નજર મહેમાન પર ગઈ અને તરત મોં પર કડાઈની રેખાઓ ખેંચાઈ.
‘વારુ, વારુ, વાહડ ! તું બહાર બેસ.” મહેતાજીએ છોકરાને હ્યું. “સારું બાપાજી ! મમરા-ગોળનો એક લાડવો બાધ છે. બહાર ઓટલે
કપૂરચંદ કાછલિયા ૮૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org