SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ “ભરત ! જો ને મારી વેણી કેટલા દિવસથી વણગૂંથી છે. આપણા મનની ગૂંચ ઊકલી ગઈ. પણ એની ગૂંચ ક્યારે ઊકલશે ? સુંદરીએ ઘણે વખતે પોતાના મૂળ રમતિયાળ સ્વભાવ પર આવતાં કહ્યું. ભૂખ્યા ભરતને ભાવતું ભોજન મળ્યું. એ સુંદરીના સુદીર્ઘ કેશકલાપને સમારવા બેસી ગયો. આમ્રવૃક્ષોએ આ મિત્રો પર પોતાની નવમંજરી વેરી. સરયૂએ મીઠાં ગીત ગાયાં. ૩૨ ચક્રવર્તી ભરતદેવ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004516
Book TitleChakravarti Bharat
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy