SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (૧ શ્રી આચારાંગસૂત્ર-પરિચય ) લાવિજયના ખીજા ઉદ્દેશાના ઢક પરિચય અહી` શરૂઆતમાં કહ્યું છે કે જે અતિ ન કરે તે ક`બંધનથી મુક્ત બને, પછી સંયમથી ખસવાનાં કારણેા જણાવી કહ્યું છે કે પ્રભુની આજ્ઞામાં ન રહેનાર જીવાના આ લાક અને પરલેાક બગડે છે. પછી સંસારથી મુક્ત થયેલા જીવાનુ, અણગારનું તે અજ્ઞાનીનું સ્વરૂપ વગેરે બીના વિસ્તારથી સમજાવી હિતશિક્ષા આપી છે કે મુનિએ ગાત્રનું અભિમાન નહિ કરવુ જોઈ ચે. આ પ્રસંગે પુદ્ગલપરાવર્ત્તનું સ્વરૂપ પણ ટૂંકામાં ટીકાકારે સમજાવ્યુ છે. ૪૯ બીજા અધ્યયનના ત્રીજા ઉદ્દેશાને ટૂંક પરિચય અહીં' કહ્યું છે કે આંધળાપણું વગેરે જોઇને ક પરિણામ વિચારી સમતા ભાવ રાખવા તથા સમિતિ પાલવી. પછી ઉચ્ચ ગાત્રનું અભિમાન કરનાર જીવનું સ્વરૂપ, તથા મોક્ષમાર્ગના સાધક જીવનું સ્વરૂપ જણાવી કહ્યું છે કે મરણ અચાનક આવશે, એમ જાણીને આત્મહિત સાધવુ, સમજી આત્માને ઉપદેશ દેવાની જરૂરિયાત જણાતી નથી, અજ્ઞાની વા સંસારમાં ભટકે છે. બીજા અધ્યયનના ચેાથા ઉદ્દેશાના ક્રૂ'ક પરિચય અહીં મુનિને હિતશિક્ષા આપી છે ભાગીને રાગ થાય ત્યારે કોઈ પણ દુ:ખમાં ભાગ લઈ શકતું નથી. અહીં બ્રહ્મદત્તનું દૃષ્ટાંત જણાવી કહ્યું છે કે ધનને ભગવનારા, ભાગીયા, પુત્ર વગેરે ઘણા હોય છે. સ્ત્રીથી કદના પામેલેા સૂજન ધ સાધી શકતા નથી. છેવટે ભાગની ઈચ્છાવાળા જીવતી ભાગનાં સાધન મળે ત્યારે અને ન મળે ત્યારે થતી પરિસ્થિતિ (હાલત) પણ સ્પષ્ટ સમજાવી છે. બીજા અધ્યયનના પાંચમા ઉદ્દેશાના ટ્રૅક પરિચય અહીં કહ્યું છે કે પુત્ર વગેરેને માટે પાતાથી કરાતા ક સમારા પેાતાને જ દુ:ખદાયી નીવડે છે. જે વિક્રય (વેચવુ, ખરીદવું) ન કરે તે મુનિ કહેવાય. કાલ વગેરેને જાણવા જોઇયે. મમતા વગેરે ઢાષાને તજવા જોઇએ. પ્રસંગે ૪૨ ઢાષનું વર્ણન કર્યું છે. સ્નેહિત મુનિએ ગૃહસ્થની પાસેથી માગીને વજ્ર વગેરે લેવાં જોઇએ. પછી આહાર કરવાના વિધિ જણાવી કહ્યું છે કે ધર્મારાધનમાં મઢઢ્ઢગાર ઉપકરણા પરિગ્રહ રૂપ ન કહેવાય. પછી કામ, કામી, અને નિષ્કામીનું સ્વરૂપ જણાવી કહ્યું છે કે બાહ્યજ્ઞાની અને અભ્યંતરજ્ઞાની ખીજાને મુક્ત કરી શકે છે. જેમાંથી પરૂ" અરે છે એવા દેહુ વૈરાગ્યનું કારણ થાય છે, પછી અવિરતિનું લ કહેતાં પ્રસ ંગે ધનસા વાહાતિના દૃષ્ટાંત For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy