________________
શ્રી જૈન પ્રવચન કિરણાવલી
૪૭
તેમાં થતા દનાદિની બીના, ત્રસનું લક્ષણ, પરિમાણ, તેની ગત્યાગતિ, વપરાશ, રાસ્ત્ર, વેદના, માંસાદિ નિમિત્તે થતી ત્રસની હિંસા જણાવી, રોષ ીના પૃથ્વીની જેમ જાણવાનું કહ્યું છે. પછી અંડજાદિ ભેદો, અને પ્રસંગે સ ંસારનું સ્વરૂપ છે, ને અજ્ઞાની ભવે ભમે એમ કહી જણાવ્યું કે—સ’સાર દુ:ખરૂપ છે. પછી હુણાતાં જીવને થતું દુ:ખ, ત્રસના વનમાં અન્ય દનિયાની અાગ્ય પ્રરૂપણા ને તેનું ફલ, ત્રસને હણવાનાં કારા કહી ત્રસને જાણી તેની રક્ષા કરનાર મુનિનું સાચું મુનિપણું જાણવું, વગેરે ખીના પણ વિસ્તારથી સમજાવી છે.
સાતમા ઉદ્દેશાને ટ્રંક પશ્ચિય
અહી' વાયુનું નિરૂપણ, તેમાં સરખી રીતે ઘટતા પૃથ્વીનાં દ્વારાની ભલામણ તથા ભેદાદિની અપેક્ષાએ દાશ જણાવી કહ્યુ કે સૂક્ષ્મ વાયુ સલેાકમાં રહેલ છે. અને ઉત્કલિકા વગેરે માદર્ વાયુના પાંચ ભેા છે. દેવે અદૃશ્ય બનાવેલા શરીરની જેમ આપણે હયાતી માનીએ છીએ તેમ વાયુની પણ હૈયાતી માનવી જોઇયે એમ વિસ્તારથી સમજાવ્યુ` છે. પછી વાયુવાનુ` પરિમાણ, વીજવુ, ધમવું વગેરે પ્રકારે ભાદરવાયુની વપરાશ, વીજવુ વગેરે વાયુનું દ્રવ્યશન્સ છે, એમ કહી #રમાવ્યું કે બાકીની મીના પૃથ્વીની જેમ જાણવી. મનુષ્ય વાયુના સમારંભ ન કરવા ધારે તેા તેમ કરી શકે, એમ કહી અંતર્ગાન અને હિર્ગાનની વ્યાપ્તિ અને દૃષ્ટાંત સાથે દ્રષ્ણાત કનું સ્વરૂપ જણાવી કહ્યું કે વાયુના રક્ષક જે હોય તે જ મુનિ કહેવાય. પછી વાયુના શસ્રના સમારંભને જણાવવાના પ્રસંગે અન્ય ધમીઓનુ સ્વરૂપ જણાવી કહ્યું કે વાયુની સર્ભાદિ પ્રકારે થતી વિરાધનાનું સ્વરૂપ જાણી જે તેની રક્ષા કરે તે જ મુનિ સુનિતાને કાવી શકે. પૃથ્વી વગેરેના સમારભ કરતાં ક` બંધાય, મુનિએ સર્વથા છએ જીવ નિકાયાના આર્ભ તજવા જોઇયે. આટલું જાણ્યા પછી નવા સાધુને ડીદીક્ષા આપી શકાય. શય્યંભવસૂરિ મહારાજે પૂમાંથી દશવૈકાલિકના ઉદ્ધાર કર્યાં પહેલાં પદ્ધતિ
આ પ્રમાણે હતી. તે પછી દશવૈકાલિકનાં ૪ અધ્યયના ભણ્યા પછી વડીદીક્ષા અપાય, એ પદ્ધતિ શરૂ થઇ. આ પ્રસંગે વડીદીક્ષાના વિધિ પણ ટૂંકામાં જણાવ્યા છે. અહીં પહેલા શસ્રપરિજ્ઞાધ્યયનના ટૂંક પરિચય પૂર્ણ થાય છે.
બીજા લાકવિજય અધ્યયનના ટૂંક પરિચય
અહીં પહેલા ઉદ્દેશાની શરૂઆતમાં આ અધ્યયનના છ ઉદ્દેશામાં કહેવાના મુદ્દાઓ અને લેાકપટ્ટના તથા વિજયપદ્યના નિક્ષેપાની મીના, અને ગુણ પદ્મ તથા મૂલ પદના નિક્ષેપા જણાવી ભાવકષાયરૂપ લેાકમાં આત્મદૃષ્ટિએ વિજય મેળવવાનાં સાધના જણાવ્યાં છે, પછી કષાયને જીતવાનુ કુલ, દ્રવ્યગુણના સચિત્તાદિ ત્રણ ભેઢા જણાવી
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org