________________
શ્રી જૈન પ્રવચન કિર્ણાવલી
૨૯
તરફથી છપાયેલ પ્રતના છપાયાં છે. આ સૂત્રમાં ચારે અનુયાગાની બીના જણાવેલી હાવાથી તે સર્વાનુયાગમય કહેવાય છે. આ અંગ એક શ્રુતસ્કંધરૂપ છે. સાથી પણ વધારે અધ્યયના અને દેશ હુજાર ઉદ્દેશા તથા ૩૬૦૦૦ પ્રશ્નોત્તરા અહીં છે, અને મીજા ગ્રંથામાં કહ્યા મુજબ આચારાંગનાં ૧૮૦૦૦ પઢ ગણી તે પછીનાં અંગાના પતુ' પ્રમાણ અમણું ખમણુ કરતાં ર૮૮૦૦૦ પદ્મા આ સૂત્રના શરૂઆતમાં હતા, પણ કાલદાષથી ઘણા ભાગ વિચ્છેદ પામ્યા તેથી ૮૪૦૦૦ પઢ્ઢા કહ્યાં છે. આ સૂત્રના ૧ વિવાહ પ્રાપ્તિ, વિયાહપન્નત્તિ, વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ, ભગવતી વગેરે નામે શ્રી સમવાયાંગાદિમાં જણાવ્યા છે. તેમાં શ્રી અભયદેવસૂરિ મહારાજે ‘વિવત્તિ' શબ્દના દેશ અથ જુદી જુદી રીતે બહુ જ સ્પષ્ટ સમજાવ્યા છે. સર્વાનુચેાગમય આ શ્રીભગવતીસૂત્રમાં ૪૧ શતકા છે. શતક એટલે ઉદ્દેશાદિના સમુદાયરૂપ ગ્રંથના એક વિભાગ. ઘણાં ખરાં શતકામાં ઉદ્દેશાઓ છે, ને કેટલાંક શતકામાં ઉદ્દેશાદિ વિભાગા નથી. જેમ પંદરમું ગોશાલક શતક સી” ગદ્યમાં છે તેવાં પણ કેટલાએક શતકો છે. અમુક સખ્યામાં સુત્રા મળીને ઉદ્દેશક બને, અને ઉદ્દેશાના સમુદાય તે શતક જાણવું, તેવાં ૪૧ શતકો આ પાંચમાં અંગમાં છે. સમવાયાંગમાં અવાંતર શતકાની મીના જણાવતાં કહ્યું છે કે પાંચમા અંગમાં ૮૧ મહાયુગ્મ રાતકા છે. અહીં શતકના અર્થ અધ્યયન લેવા, એસ ટીકાકારે ૮૩મા પાનામાં જણાવ્યુ` છે. ૪૧ શતકામાં દરેક શતકની શરૂઆતમાં દરેક ઉદ્દેશમાં કહેવાની સ્ત્રીના જણાવનારી સંગ્રહુગાથા કહી તે તે આખા શતકના સારાંશ પણ જણાવ્યેા છે. પ્રશ્નોત્તરીમાં તમામ પ્રશ્નોના ઉત્તરો પ્રભુશ્રીમહાવીરદેવે આપેલા હેાવાથી ઉત્તરદાતા પ્રભુદેવ એક જ છે. પણ પ્રશ્ન પૂછનારાઓમાં મુખ્યતા શ્રીઇન્દ્રભૂતિ ગણધરની છે. કારણ કે ઘણાંખરાં પ્રશ્નામાં ગોયમા' ! ૫૬ આવે છે. ‘ગાયમા ” પઢની અલૌકિકતાને લક્ષ્યમાં રાખીને જ શ્રી શ્યામાચાયૅ પ્રજ્ઞાપનાસૂત્રમાં પ્રશ્નકાર તરીકે શ્રીગૌતમ ગણધરને જણાવ્યા છે. વચમાં ચાગ્ય અવસરે શ્રી અગ્નિભૂતિ, વાયુભૂતિ, મતિપુત્ર, માકદીપુત્ર, રાહ, જયંતી શ્રાવિકા અને કેટલાએક અન્ય દનીઓએ પણ પ્રભુદેવને પ્રશ્ના પૂછી સતાષકારક ઉત્તરા મેળવ્યા છે.
.
પ્રશ્ન-શ્રી ભગવતીસૂત્રની પછી રચાયેલા શ્રી અનુયાગદ્વાર, આવશ્યકસૂત્ર વગેરેના નિર્દેશ આ પાંચમા અંગમાં કઇ રીતે આવી શકે ?
ઉત્તર—શ્રી દેવદ્ધિ ક્ષમાશ્રમણ મહારાજે વી સં૦ ૯૮૦ માં આગમે. પુસ્તકારૂઢ કર્યાં, તે વખતે એક જ પ્રકારની બીના વારવાર અનેક શાસ્ત્રોમાં જૂદા જૂદા પ્રસગે આવતી જાણી તેવા વિભાગેા અનેક સ્થલેથી ખસેડી એક શાસ્ત્રમાં ગાઢવી તેની ભલામણ કરતાં, પ૩ મા સૂત્રમાં અનુયાગદ્વારની, ૩૮૪ મા સૂત્રમાં આવશ્યક સૂત્રની, ૩૮૩ મા સૂત્રમાં ઔપપાતિક સૂત્રની, ૩૬૨ મા સૂત્રમાં જમુદ્દીપપ્રજ્ઞપ્તિની, ૧૧૪ મા સૂત્રમાં જીવાજીવાભિગમસૂત્રની, ૭૩૨ મા સૂત્રમાં નંદીસૂત્રની, ૧૭૩ મા સૂત્રમાં શ્રીપ્રજ્ઞાપ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org