________________
શ્રી જૈન પ્રવચન કિરણાવલી (શ્રી છેđસૂત્રોના સક્ષિપ્ત પરિચય )
૬૬૭
નથી, અતિમુક્તકુમારાહિની માફક સન્માર્ગમાં સ્થાપનાર પૂજ્ય ઉપકારી પુરુષોની દયા વગેરેના વિચાર કરતાં શુભ ભાવથી જરૂર કેવલજ્ઞાન પામે છે. છદ્મસ્થ જીવા નિમિત્તવાસી હાય છે, તેથી તેને જે સમયે જેવુ' નિમિત્ત મળે, તે સમયે તે જીવ તેવી ભાવનાને ધારણ કરે છે, માટે સારાં આલંબનેાની સેવના કરવાથી પ્રાયશ્ચિત્તનાં કારણેાથી બચી શકાય છે. અને કયા જીવે કેવા સંચાગામાં કેવી ભાવનાથી ભૂલ કરી છે? વગેરેના વિચાર કરીને જ પ્રાયશ્ચિત્તના દેનારા પૂજ્ય પુરુષો ગ્રાહક મુનિ વગેરેને પ્રાયશ્ચિત્ત આપે. પ્રાયશ્ચિત્તના લેનારા જીવે કઈ રીતે ગુરુની પાસે પ્રાયશ્ચિત્ત લેવું જોઈએ ? વગેરે બીનાને જણાવનાર અને મેાક્ષ માના સાધક આત્માઓને મેાક્ષમાની નિર્દોષ આરાધના કરાવવામાં અપૂર્વ મદદગાર આ છેદસૂત્રો છે. તે દરેક સૂત્રના અને જણાવનાર નિયુક્તિ-ભાષ્ય-ચૂણિ – ટીકાદ્રિ સાધનામાંથી હાલ જે જે સાધના મળી શકે છે, તે દરેક સાધનની મીના ટૂંકામાં આ પ્રમાણે જાણવી—
૧. શ્રી નિશીથસૂત્ર—આ સૂત્રનું મૂલ છપાયું છે. તેની અંતે કહેલ ત્રણ ક્ષેાકેામાં જણાવ્યું છે કે મહુત્તર શ્રી વિશાખગણીએ આ સૂત્રને લખ્યું હતુ. આ સૂત્રમાં જ્ઞાનાચારાદિ પાંચ આચારામાં લાગેલા ઢાષાના પ્રાયશ્ચિત્તોનુ ક્રમસર વર્ણન કર્યું છે, તેથી તે ‘આચાર પ્રકલ્પ” નામે પણ ઓળખાય છે. પણ નિશીથ નામ વધારે સુપ્રસિદ્ધ છે. શ્રી જિનપ્રભસૂરિષ્કૃત સિદ્ધાંતસ્તવની અવર વગેરે ગ્રંથામાં ‘નિશીથ' નામનું કારણ જણાવ્યુ છે કે નિશીથ એટલે રાત્રિના મધ્યભાગ અથવા મધ્યરાત્રિ તે સમયે ચાગ્ય દીક્ષા પર્યાયવાળા પરિણત શિષ્યાને જે સૂત્ર ભણાવાય નિશીથસૂત્ર કહેવાય. આપવાદિક ભીના ઉત્સ માગ ને ટકાવવા માટે જ કહી છે, પણ ઉત્સર્ગમાના લેપ કરવા માટે કે અપવાદમા ના પ્રચાર વધારવાને માટે અપવાદમાની પ્રરૂપણા કરી જ નથી. આ ખરે મુદ્દો અપરિણામી શિષ્યા કે અતિપરિણામી શિષ્યા સમજી શકતા નથી, તેથી તે બંને પ્રકારના શિખ્યા આ નિશીથસૂત્રની ભીના ન સાંભળે, તે રીતે ગીતાર્થીને આ સૂત્ર અને એની જેવા બીજા પણ છેદસૂત્રોને ભણાવવાની શ્રી તીર્થંકર દેવાએ આજ્ઞા ફરમાવી છે, અનુપયેાગાદિ કારણેામાંના કોઈ પણ કારણથી મધ્ય રાતે પણ મેઢા સ્વરે (ઘાંટા પાડીને) ભણાવવાની આજ્ઞા ફરમાવી નથી. કારણ કે ગૃહસ્થાદિ તે મીના સાંભળીને ઘણાં હિંસાદિના કાર્યાં કરવા માંડે તેમાં નિમિત્ત કારણ માટા સ્વરે ખેલનાર ગીતાર્થ ગણાય છે. આ હકીકત સમજાવવા માટે મચ્છીમારનુ દૃષ્ટાંત પણ જણાવ્યુ છે. તેના સાર એ છે ૮ આચાર્ય મહારાજ માઢા સ્વરે શિષ્યાને ઐસૂત્રો ભણાવતા હતા. તે શબ્દા સાંભળીને મચ્છીમારે વધારે માછલાં પેદા કરવાની રીત જાણીને પ્રમાણે કરતાં તે ધનવંત થઈ આચાર્યની પાસે આવી તેમના ઉપકાર માનવાપૂર્વક પાતે ધનવંત કઈ રીતે થયા?' તે શ્રીના જણાવી. તે સાંભળીને આચાય મહારાજે તે મામતમાં થયેલી પેાતાની ભૂલ સુધારી મચ્છી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org