________________
શ્રી જૈન પ્રવચન કિરણાવલી
સા
(૩) આવતા ભવમાં સુખી થવાને માટે હુવે કઈ ધર્મારાધન કરી નવી પુણ્યની મૂડી પેદા કરૂ, કારણ કે જીની પુણ્યની મૂડી તા ખાલી થવાની તૈયારીમાં છે. (૪) આત્મા એ શું ચીજ છે ! જ્ઞાનાદિગુણમય તે શાશ્વેતા છે. (૫) તેને માનવામાં કયા કયા પ્રમાણેા છે ? (૬) હાલ તેની પરિસ્થિતિ કેવી છે ? (૭) અને કમ` લાગવાનું શું કારણ ? (૮) મારા આત્માને કથી અલગા કરવાને માટે કયા કયા સાધનાની સેવના કરવી જોઈયે? (૯) સ`સારમાં ટકાવનાર ચાર કષાયાને જીતવાને માટે તથા ભાગતૃષ્ણાને ટાળવાને માટે હે જીવ! તું પ્રયત્ન કરે છે કે નહિ? (૧૦) સમતા, શીલ, સંયમ, સરલતા, સાદાઈ, સ ંતેષ, શાંતિ વગેરે ગુણાને મેળવી વધારવાને માટે, તથા ટકાવવાને માટે ઉત્તમ સાધનાની સેવના કરે છે કે {હુ ? આ પ્રશ્નોના ખુલાસા મેળવી આચાર, વિચાર અને ઉચ્ચારાદિને નિયમિત કરી, શ્રી શ્રાવક ધર્મ જારકામાં જણાવ્યા મુજબ, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવની વિચારણા કરવી. આ સાત પદાર્થા આ ભવથી માંડીને મુક્તિ પામવાના છેલ્લા ભવ સુધીના વચલા ભવામાં મને ભવેાભવ મળજો, આવી ઉત્તમ ભાવના ભાવતાં મંત્રી વસ્તુપાલ, અંકેવાળીયા ગામની નજીકમાં સમાધિમરણ સાધીને દેવતાઈ સારાં સુખ પામ્યા.
પૂરેપૂરા ઉમંગથી શ્રી જિનશાસનની સાત્ત્વિકી આરાધના કરતાં સર્વોત્તમ મેાક્ષની કે મહુદ્ધિ ક દેવતાઈ સાહિથી પામીએ, એમાં નવાઈ શી ? પણ જો તેની ઉપર અખંડ રાગ રાખીએ તા તે પણ ભવસમુદ્રમાં તેના જલદી પાર પામવાને માટે સ્ટીમરના જેવું કામ મજાવે છે. એટલે ભવસમુદ્રના પાર પમાડે છે. આવા આવા ઘણા વિશાલ આશયથી મહાતાર્કિકશિરામણ ન્યાયાચાય પૂજ્યપાદ મહેાપાધ્યાય શ્રી યશવિજયજી ગણીએ ન્યાયાલાક ગ્રંથમાં શ્રી જિનપ્રવચનની સ્તુતિ કરવાના પ્રસંગે પેાતાની લઘુતા જણાવતા બે ક્લાકમાં આ પ્રમાણે કહ્યું છે કે
अस्मादृशां प्रमाद — ग्रस्तानां चरणकरणहीनानाम् ॥ મૌ પોત વે, પ્રવચનરાયઃ ચુમોનયઃ ।।
સ્પા—હે પ્રભુ ! બહુ જ પ્રાચીનકાલના સાતિશય ગુણવંત મહાશ્રમણ નિગ્રથાની અપેક્ષાએ અમે પ્રમાદ રૂપી કીચડમાં ખૂપ્યા છીએ. અને ચરણ સિત્તેરી, કરણ સત્તરીની યથા સંપૂર્ણ આરાધના પણ કરી શકતા નથી. આમ છતાં પણ જેવી રીતે મહાસાગરમાં વહાણના આધાર હોય છે, તેવી રીતે સંસારરૂપી સમુદ્રને તરી જવાને અમારા હાથમાં વહાણ-સ્ટીમર વગેરેના જેવુ ઉત્તમ આલખન એ છે કે આપના પ્રવચન (ધશાસન-આગમ)ની ઉપર અડગ પ્રશસ્ત રાગ ધારણ કરવા. ૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org