________________
શ્રી જૈન પ્રવચન કિરણાવલી (શ્રી નંદીસૂત્રના સક્ષિપ્ત પરિચય )
૩૫
બીના આપણે સ્પષ્ટ જાણી શકીએ છીએ. તથા (૨) અલૌકિક સૂરજ જેવુ' જ્ઞાન છે. કારણ કે જે અભ્યંતર અજ્ઞાન આપણને સસાચક્રમાં રખડાવી રહ્યું છે, તેને જ્ઞાનથી જ દૂર કરી શકાય છે. (૩) આશ્ચય કારી ઘરેણાં જેવું જ્ઞાન છે. કારણ કે અજ્ઞાની માણસ ક્રૃખાતાં સેાના-રૂપાનાં ઘરેણાં ભલે પહેરે, પણ જેવી શાભા જ્ઞાની માણસ જ્ઞાનના પ્રતાપે અહીં અને પરદેશમાં પામે છે તેવી શાભા ઘરેણાંને ધારણ કરનાર અજ્ઞાની પામી શકતા નથી. (૪) હેાંશિયાર ચાર પણ ન ચારી શકે તેવા દ્વિવ્ય ધનની જેવુ' જ્ઞાન છે. કારણ કે દુનિયામાં દેખાતું સેાનું વગેરે ધન ચાર ચારી શકે, પણ જ્ઞાનની ચારી થઈ શકે જ નહિ. ઊલ્ટુ કથાનકામાં એમ સભળાય છે કે समी નયનયોનું દ્વિિિચત્તિ ” આ સમસ્યા પૂરનાર ગુનેગાર્ ચારને રાજાએ મુક્ત કર્યાં. ઉન્માર્ગે જતા જીવાને ચારી વગેરે પાપના રસ્તેથી હઠાવી સન્માર્ગમાં પણ જ્ઞાન જ લાવી શકે છે. તથા હિંસા, ધનની મૂર્છા, વિષય વગેરેને ન સેવવા જોઇએ અને વૈરાગ્ય, સંજમ, તપ તથા દયાની સેવના કરવી જોઈએ. વગેરે માખતની સમજણ પણ જ્ઞાનથી થઈ શકે છે. કષાયમેાહનીય વગેરે કમરૂપી પર્યંતને ભેદવાને વજ્ર જેવું જ્ઞાન છે, તે મનને નિલ અનાવે છે. આવા આવા અનેક વિશાલ મુદ્દાઓને ધ્યાનમાં લઈને મહેાપાધ્યાય શ્રી યશાવિજયજી મહારાજે “ પીયૂષમસમુદ્રોથં ” વચના દ્વારા સાફ઼ે જણાવ્યુ છે કે “ જ્ઞાનના સંસ્કારવાળી ક્રિયા સાનાના ઘડા જેવી જાણવી. ” તથા જેમ દેડકાનું કલેવર બળીને રાખ થયુ. હાય, તેા તેમાંથી નવાં દેડકાં ઉપજે જ ( થાય) નહિ, તેમ જ્ઞાનપૂર્વક ક્રિયાની આરાધના કરતાં જે ક" ખપે, તે ફરી ન બંધાય. જ્ઞાનવાળી ક્રિયા સૂર્યના પ્રકાશ જેવી અને જ્ઞાન વિનાની ક્રિયા આગિયા જીવડાના પ્રકાશ જેવી કહી છે. અનેક ગ્રંથામાં આવા જ્ઞાન ગુણને ધારણ કરનાર સયમધારી શ્રીમુનિરાજ વગેરેની ઊર્ધ્વગતિ થાય એમ કહ્યું છે, આવી અનેક અપેક્ષાઓને લક્ષ્યમાં લઈ ને શ્રીન્યાયાથાય વગેરે અનેક પ્રામાણિક મહાપુરુષાએ જ્ઞાનના ઉકને ચારિત્ર જણાવ્યુ` છે. તે સર્વા શે ઘટિત જ છે. એમાં પણ ખરુ રહસ્ય એ સમજવાનુ` છે કે જીવને જ્ઞાનની પરિપાક-તશા ( ઉત્કૃષ્ટપણું ) હાય, તે જીવ તેને જરૂર ચારિત્ર હેાય. આજ ઇરાદાથી પ્રશમરતિ આદ્ધિ અનેક શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે જ્ઞાનનું એટલે ભણ્યાનું ફૂલ એ કે ‘ વિરતિ ગુણને મેળવવેા, ’ જ્યારે મેાહવાસનાનું તાžાન શાંત થાય, ત્યારે સમજવું કે હવે આપણે જ્ઞાનનું ફલ પામ્યા છીએ.
વળી એ પણ જરૂર યાદ રાખવા જેવી મીના છે કે ખરી આત્મિક શાંતિ માહુરાજાને હરાવીએ તેા પાસીએ. કાચા પાચા માણસે માહુને ન હરાવી શકે. એ તેા શૂરવીરનું કામ છે. જ્ઞાનની સહાયથી આત્મા જરૂર શૂરવીર્ અને છે. ને તેથી આત્મિક શાંતિને સાધવામાં જરૂર વિજય પામે એમાં નવાઈ શી ? શ્રીજ્ઞાનસારમાં ગ્રંથકાર મહારાજે મુનિરાજને ઇંદ્રની સાથે સરખાવ્યા છે. તે આ પ્રમાણે : ઇન્દ્ર જેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org