________________
| છાવીશમે પ્રકાશ છે છે શ્રીનંદીસૂત્રનો સંક્ષિપ્ત પરિચય છે
॥ आर्या ॥ वच्छं परिचयलेसं, नंदीसुत्तस्स परमसुत्तस्स ।। सिरिदेववायगेणं, रइयं नागपवायाओ ।। २०६ ।। तित्थयरगणहराणा-इयावली चेव सीसपरिसाओ ।।
ओही मणपज्जव के-वलं मइण्णाणसुयनाणं ॥ २०७॥ जीवपसिद्धी सह-प्पामण्यं भवविभोयणनिरासो । वेयस्स पोरसेय-त्तखंडणं वित्तियारेणं ॥२०८॥ सवण्णवायनेर-प्पसंखमयमुत्तिखहणं लेसा ॥ भेयाभेयपसिद्धी-अट्ठहिमुवमाहि संघई ॥२०९ ।। अंतरदीवा पज्ज-तिचारणा खुल्लपयरपण्णवणा ॥ इत्थीमुत्तिपसिद्धी, उवओगवियारणा लेसा ॥ २१० ॥ कालियसण्णाइतिगं, परूवियं कालचक्कपण्णत्ती ।। तिसयाहियपाखंडिय-मयखंडणमित्ति संखेवो ॥ २११ ।। चुण्णी लहुगुरुवित्ती, टिप्पणयाई तयत्थबोहदया ।
जइणागममंजूसु-धाडणवरकुंचिया बोणि ॥२१२ ॥
સ્પષ્ટાર્થ:–શ્રી જેને પ્રવચન કિરણવલીના છવ્વીશમાં પ્રકાશમાં શ્રીનંદીસૂત્રને પરિચય ટૂંકમાં કહીશ. શ્રીદેવવાચકગણિ મહારાજે પાંચમાં શ્રી જ્ઞાનપ્રવાદ પૂર્વમાંથી જ્ઞાનના વિભાગને ઉદ્ધાર કરીને આ શ્રીનંદીસૂત્રની રચના કરી છે. વ્યાકરણના નિયમ प्रमाणे 'टुणदु' धातु समृद्धि मन लावे. तेथी नेता अध्ययन, श्र५९, भने નિદિધ્યાસન (અર્થની ચિંતવના)થી આત્મા સમૃદ્ધ બને, એટલે નિર્મલ જ્ઞાનાદિ ગુણાને પરમ આનંદથી આરાધીને સિદ્ધિસ્થાનમાં કાયમ નિજ ગુણાનંદી થઈને રહે, તે નંદીસત્ર કહેવાય. નિમલ દર્શન અને ચારિત્રની આરાધનામાં જ્ઞાનની બહુ જ જરૂરિયાત સમજીને જ અહીં છે કે જ્ઞાનનું વર્ણન વધારે કર્યું છે, તે પણ વચમાં સિદ્ધ વગેરેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org