________________
શ્રીવિજયપદ્મસૂરીશ્વરકૃત
૩. ધર્મ શ્રદ્ધા—આત્માના જ્ઞાનાદિ ધર્માં જ સાચા છે, તે જ આત્માને નિમલ અનાથી સિદ્ધિપદને પમાડનારા છે, આવી જે આત્મધની અડગ શ્રદ્ધા તે ધશ્રદ્ધા કહેવાય. આ ગુણવાળે! આત્મા સાંસારિક સુખાને ભાગવતાં તેમાં રાચતે નથી, પણ વૈરાગ્યભાવે સયમી મની થાડા જ સમયે સિદ્ધિપદને પામે છે.
re
૪. શુશ્રુષા—પૂજ્ય પુરુષાની અને સાધિકાની જે સેવા તે શુશ્રૂષા કહેવાય. તેનાં ફૂલા અનુક્રમે ૧. વિનય, ૨. સમ્યકત્વનાં કારણેાના વિકાસ, (૩) દુ′તિના નાશ, યશઃ કીતિ, (૩) માક્ષમાર્ગની સાધના, (પ) મેાક્ષ, જાણવાં.
૫. આલાચના-પ્રમાદાદિથી કરેલી ભૂલાને ગુરુની પાસે જે કહેવી, તે આલેાચના કહેવાય. તેનાં લેા અનુક્રમે ૧ ત્રણ શયાના નાશ, ૨. શ્રીવેદાદિના મધ થાય નહિ, ને ૩. પૂર્વ માંધેલા તે કર્યાંના નારા થાય.
૬. આત્મનિદા—પ્રમાદાદિથી થયેલી ભૂલાના ગુરુનો પાસે પશ્ચાત્તાપ કરવા તે આભના કહેવાય. તેનાં લેા અનુક્રમે ઢાષાના નાશ, વૈરાગ્ય, ક્ષપકશ્રેણી, માહનાશ અને મેાક્ષ જાણવાં.
૭. ગાઁ—જે પ્રમાદાદિથી થયેલી ભૂલેાના આત્મસાક્ષીએ પશ્ચાત્તાપ કરવા, તે ગર્હ કહેવાય. તેના લેા અનુક્રમે લઘુતા, પ્રશસ્ત યાગની પ્રાપ્તિ, ઘણાં કર્મોના નાશ વગેરે જાણવાં.
૮. સામાયિક—આત્માને સમતાભાવમાં રાખનારી જે ક્રિયા, તે સામાયિક કહેવાય. તેના ફૂલા અનુક્રમે સમતા, ઘાતીકમાંના નાશ, કેવલજ્ઞાન અને મુક્તિ જાણવાં. ૯. ચતુવિ શતિસ્તવ-ચાવીશ તીર્થંકરોની સ્તુતિ કરતાં સમ્યગ્દર્શનાદિ ગુણુા નિમલ અને છે, ને તેથી મેાક્ષનાં સુખ મળે છે.
૧૦. વંદનક—વડીલેાના વંદનારૂપ વિનય કરવાથી નીચ ગાત્રના ક્ષય, ને ઉચ્ચગાત્રના બંધ, નેતાપણું, લેાકવલ્લભતા, કેવલજ્ઞાન વગેરે લાભ મળે છે.
૧૧. પ્રતિક્રમણ—આના અર્થ આવશ્યક સૂત્રના સક્ષિપ્ત પરિચયમાં જણાવ્યેા છે, તેથી અતિચારાઢિ ઢાષાની શુદ્ધિ, આશ્રવનિરોધ, આઠ પ્રવચનમાતાની આરાધના વગેરે લાભ મળે છે.
૧૨. કાયાત્સગ —કાચાસગ થી પ્રતિક્રમણમાં આલેાચવા રહી ગયેલા દાષાની શુદ્ધિ, લઘુતા, પ્રશસ્ત ધ્યાન વગેરે લાભ મળે છે.
૧૩. પ્રત્યાખ્યાન—આથી નવાં પાપકર્માં બંધાતાં નથી, ઇચ્છાઓને રોકી શકાય છે તે પરમ શાંતિમય જીવન ગુજારી શકાય છે. સામાયિકાદિ ના અથ શ્રી આવશ્યક સૂત્રના સક્ષિપ્ત પરિચયમાં કહ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org