________________
શ્રી જૈન પ્રવચન કિરણાવલી ( શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના સંક્ષિપ્ત પરિચય ) ૬૦૩ જ છે. અહી પિતા અને પુત્રોના સંવાદ પૂર્ણ કરીને પુરાહિતને તેની જસા નામની પત્ની સાથે થયેલા સવાની ીના શરૂ કરી છે, તેને ફ્રેંક સાર આ પ્રમાણે જાણવા:પુરાહિત : જેમ શાખાઓ વિનાનું ઝાડ શાભતું નથી, તેમ હવે મારે એ પુત્રા વિના ગૃહવાસમાં રહેવુ. ઉચિત નથી.
જસા પત્ની : કામભાગને ભોગવ્યા બાદ આપણે અને ત્યાગધમ ને સ્વીકારીશું.
પુરાહત : ઘણા ભાગ ભોગવ્યા છતાં ભાગતૃષ્ણા શાંત થઈ નથી ને થશે પણ નહીં, અમૂલ્ય અવસર ચાલ્યા જાય છે. માટે હવે હું આમહિતના માને ખૂબ વિચારીને જ ત્યાગધ ને સ્વીકારવા ચાહું છું. હે ભદ્રે! જેમ સર્પ કાંચળી છેાડીને ચાલ્યા જાય, તેમ આ બે જુવાન પુત્રા ભાગાને છેડીને ત્યાગ માને સ્વીકારે છે, તે હું તે ઉત્તમ માને કેમ ન આરાધુ ?
પુરહિતનાં આ વચનાની સાઢ અસર અને વૈરાગ્ય થતાં જસા પત્નીએ પણ ત્યાગ ધને આરાધવાની ઇચ્છા જણાવી. આ રીતે પુરાહિત વગેરે ચારે જણાના નિ થની રાજાને ખખ્ખર પડતાં રાજા પુરોહિતની માલ મિલકતને સ્વાધીન કરવા પ્રયત્ન કરે છે, કમલાવતી રાણીને તેની ખબર પડતાં તેણે રાજાને તેમ કરતાં અટકાવ્યેા ને સચાટ વૈરાગ્યના ઉપદેશ દઈને પાતાની સાથે દીક્ષા લેવાને તૈયાર કર્યાં. આ રીતે ૬ જણાએ શ્રી જૈનન્દ્વી પ્રવજ્યાને પરમ ઉલ્લાસથી આરાધીને સિદ્ધિપદને પામ્યા. આ રીતે ભવ્ય જીવોએ પણ ત્યાગમાને સાધીને સિદ્ધિનાં સુખા મેળવવા એમાં જ દુભ માનવ જીવનની ખરી સાકતા છે એ જ આ ઉપદેશનું ખરું રહસ્ય સમજીને વારંવાર મનન કરવું.
૧૫. ઉત્તરાના પંદરમા સભિક્ષુક નામના અધ્યયનના
પરિચય
અહીં શરૂઆતમાં ભિક્ષુ શબ્દના ૪ નિક્ષેપા વગેરેની બીના સમજાવતાં દ્રવ્યથી ને ભાવથી ભેદનાર, ભેદવાતું (નાશ કરવાનું; સહન કરવાનું) સાધન અને ભેદવા લાયક પદાર્થા, આ ત્રણ પદ્માર્થાનું સ્વરૂપ વિસ્તારથી સમજાવ્યું છે. પછી ભિક્ષુ શબ્દનુ સ્વરૂપ સમજાવતાં કહ્યું છે કે (૧) જે સાધુ-સાધ્વીઓ રાગાદિને ભેદ્દે એટલે નષ્ટ કરે ( ખપાવવા માટે પ્રયત્નશીલ બને) ને ક્ષુધા (ભૂખ) વગેરેની વેદનાને સહન કરે, તથા જ્યારે ખેાલવાનું ખાસ કારણ ન હેાય ત્યારે મૌન રહે, તેમજ નિર્મીલ ચારિત્રાદિ ગુણાની આરાધના કરે, કાઇ ક્રોધ કરે કે મારે, ત્યારે તે સહન કરે, ક્ષમા રાખે, શત્રુનું પણ ભલુ' ચાહે, તથા સ્વાભાવિક (સ્હેજે) સાધારણ ઉપકરા (સંથારિયું, આસન વગેરે) મળે, તેનાથી સંતુષ્ટ થઈ જીવનનિર્વાહ કરે, તેમજ 'બીજાએ મારો સત્કાર કરે’
એવું ચાહે જ નહિ.
(૨) માહનાં કારણ, સ્વરૂપ અને ત્રાસ વગેરેને લક્ષ્યમાં રાખીને નિર્માહ દશાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org