________________
શ્રી જૈનપ્રવચન કિરણાવલી ( શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના સક્ષિપ્ત પરિચય)
૧૮૭
કરો, ને હૃદયની ખરી બાદશાહીથી ભરેલા પરમ આદર્શ જીવન રૂપ સાધુને પ ઉલ્લાસથી આરાધીને ભવ સમુદ્રના પાર્ પામો, માટે જ વિધિપૂર્વક ભણેલા મુનિવરેશ વ્યાખ્યાનમાં આ સૂત્રને વાંચે છે, ત્યારે બાકીના સાધ્વી શ્રાવક-શ્રાવિકાએ આ સૂત્રના અને સાંભળીને વૈરાગ્ય, તત્ત્વજ્ઞાન, યતના વગેરે ગુણાને ધારણ કરે છે, ને મેાક્ષમાની સાત્ત્વિકી આરાધના કરી જરૂર માનવ જન્મને સફૂલ કરે છે. દીષ્ટિથી વિચાર કરતાં એ પણ જરૂર સમય છે. કે અહીં જણાવેલી અધ્યયનાની સકલના વિશિષ્ટ મુદ્દાઓવાળી છે, અને તે મુદ્દાઓનું સ્પષ્ટીકરણ નિયુક્તિકારાદિ મહાપુરુષાએ અહુજ વિસ્તારથી નિયુક્તિ વગેરેમાં કર્યું છે. તેથી સમજાય છે કે ગીતા વગેરે ગ્રંથાથી પણ ચઢી જાય, એવું આ એક અદ્વિતીય શાસ્ત્ર છે. સાધુઓને મૂલ ગુણાદિની આરાધનામાં ઉત્સાહ પમાડનારું અને ટૂંકામાં (સૂત્ર રૂપે) આત્માને હિતકારી સુદર શીખામણાને દેનારું, તથા વિનય, સહુનશીલતા, શીલ, સમતા, સંયમ, સરલતા, સાદાઈ, વગેરે ગુણાના રહસ્યને સમજાવનારૂ, તેમજ ક`પ્રકૃતિ, જીવ, અજીવ વગેરે તત્ત્વાના યથા રહસ્યને સમજવાનુ` પરમ સાધન આ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર છે. સાચી સાધુતાને ને અસાધુતાને યથા ઓળખાવવાપૂર્વક નિય કરાવનારું, તથા તેવી સાધુતા તરફ પ્રેમ ઉપજાવીને આત્માને તે (સાધુતાના) પંથે પ્રયાણ કરાવનારુ પણ આ શ્રીઉત્તરાધ્યયન સૂત્ર છે. દૃષ્ટાંતા આપીને સમજાવેલા પદાર્થોના રહસ્યને ખાલ વે પણ સરલતાથી સમજી શકે છે. આ મુદ્દાથી અહીં ઘણાં સ્થલે અપૂર્વ એધદાયક ચાર, રથને હાંકનાર, ત્રણ વેપારી, પ્રભુશ્રી નેમિનાથ વગેરેની કથાઓ પણ ટૂંકામાં કહી છે, તેમજ એ વ્યક્તિઓની વચ્ચે થયેલા ધાર્મિક સવાઢા પણ આત્મષ્ટિને જરૂર સતેજ કરે છે. આ મુદ્દાથી અહીં (૧) રિકેશના અને બ્રાહ્મણના સંવાદ અપૂ આત્મણેાધને કરાવવાના ઇરાદાથી કહ્યો છે. (ર) તથા સાધુ જીવનના ને ગૃહસ્થ જીવનના ભેદ (ફ્રક) સમજાવવા માટે પુરોહિતે તેના પુત્રોની સાથે કરેલા સંવાદ વર્ણવ્યા છે. એ જ પ્રમાણે વિનય કરવાના વિધિ, લક્ષણ, સ્વરૂપ, તેમજ ક્ષમાદિ ગુણેાને ધારણ કરવાની આજ્ઞા વગેરે ીના સ્પષ્ટ સમજાવી છે, પછી ક્રમસર હાંસી, અજ્ઞાની વેાની સામત, ક્રીડા, ક્રોધ, બહુ એલલ્લુ' વગેરે દાષાને તજવાની ને અભ્યાસ તથા આત્મસ્વરૂપની ચિંતવના કરવાની હિતશિક્ષા આપી છે. પછી ક્રોધ થાય ત્યારે તેને ક્ષમા ગુણની ભાવનાથી દૂર કરવાના વિધિ વગેરે બીતા વિસ્તારથી સમજાવી છે. પછી એ હતશિક્ષા આપી છે કે જાતિવČત ધાડા જેવા વિનીત શિષ્યાને વારંવાર કહેવાના પરિશ્રમ કરવા પડતા નથી. અને તેઓ પાપનાં કારણેાને સેવતા નથી. આ પ્રસંગે ગળિયા અળદના ને જાતિવ’ત ઘેાડાના પર્યાયવાચક શબ્દો, અને ગુરુને પ્રસન્ન કરનારા અને નારાજ કરનારા ( પેઢ ઉપજાવનારા ) શિષ્યાની બીના, તથા ગુરુને પ્રસન્ન કરવાના વિધિ, તેમજ આત્માને દમન કરવાનું કુલ વગેરે ભીના જણાવતાં પ્રસંગને અનુસરનારા ચ’ડરૂદ્રાચાર્ય, ફુલપુત્રાદિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org