________________
શ્રી જૈન પ્રવચન કિરણાવલી (શ્રી દશવૈકાલિક સૂત્રના સક્ષિપ્ત પરિચય)
૫૫૯
તેમજ જેમાં ખાવાના ભાગ થાડા હેાય ને ઘણા ભાગ ફેકી દેવાતા હોય, તેવા શેલડી વગેરેની જેવા પદાર્થા મુનિએ વહેારાય નહીં; આ તમામ બીના વિસ્તારથી સમજાવી છે. પછી મુનિને ખપે એવા પદાર્થોનું સ્વરૂપ, અને ગોચરી વહેારીને ઉપાશ્રયે આવી ગુરુની પાસે ગોચરી આલાવવાના વિધિ, તથા તે પછી કરવા લાયક સ્વાધ્યાય, વિશ્રામણા, ગુરુ વગેરેને આહારાદિ વાપરવા માટે નિમ ત્રણા કરવાના વિધિ, તે પછી ગુરુની આજ્ઞા લઈને મુનિને ગોચરી વાપરવાના વિધિ વગેરે બીના વિસ્તારથી સમજાવી છે. આ પ્રસંગે આહાર-પાણી વાપરનાર મુનિને સૂચના કરી છે કે ગાચરી વાપરતાં અણગમતા આહારાદિની નિંદા કર્યા વગર મૌનપણે મુનિએ ગાચરી વાપરવી જોઈએ. આ રીતે વનારા સુધાદાચી સુધાવી મુનિવરો મહુ જ વિલા હેાય છે. તેવા પુણ્યશાળી આત્માઓ જરૂર સદ્ગતિને પામે છે. અહીં આ વાત પરિવ્રાજકનું દૃષ્ટાંત આપીને
સ્પષ્ટ સમજાવી છે.
દશવના પાંચમા અધ્યયનના પહેલા ઉદ્દેશાનેા ટૂંક પરિચય પૂરો થયેા.
શ્રી દશવૈના પિંડૈષણાધ્યયનના બીજા ઉદ્દેશાના ટ્રંક પરિચય
અહીં શરૂઆતમાં કહ્યું છે કે ૧. મુનિને પહેલી વાર જઈને લાવેલી ગાચરી વાપરતાં નિર્વાહ ન થાય તેા તે ગુરુની આજ્ઞા લઇને બીજી વાર ગાચરી લેવા જઈ શકે. ૨. મુનિએ ગાચરીના સમયે ગાચરી વહેારવા જવું, પણ અકાલે ન જવુ જોઇએ. કારણ કે અકાલે ગેાચરી જનાર મુનિ લેાકમાં નિદાપાત્ર બને છે. ૩. કદાચ ગાચરી ન મળે કે આછી મળે, તેા મુનિએ શાક કરવા નહીં, ૪, મુનિએ ગેાચરી જતાં, વહેારતાં કે વાપરતાં વાત કરવી નહી', તે ગેાચરી વહેારતાં મારણાંની ભૂંગળ વગેરેને ટેકા દેવા નહી”, બીજા મુનિએ ગૃહસ્થના ઘેર ગાચરી વહેારતાં હાય, તે તેઓ વહારીને મ્હાર નીકળે,તે પછી તે મુનિ (પાછળથી આવેલ મુનિ) ગાચરી વહેરે. પ. કોઈ ગૃહસ્થ વનસ્પતિને તાડીને કે ચાળીને વહેારાવે, તેા તે મુનિએ વહારથી નહીં, ને ચિત્ત કે મિશ્ર એવા તાંદળજા વગેરેનું શાક વગેરે પણ મુનિને ખપે નહિ. ૬, કોઈ ગૃહસ્થ મુનિને ગમતી ચીજ કદાચ ન વહેારાવે તે મુનિએ તેની ઉપર ક્રોધ કરવા નહીં ને દીનતા ધારણ કરવી નહીં. ૭. જ્યારે ગૃહસ્થ મુનિને વંદન કરતા હોય, તે અવસરે મુનિએ અનેની જરૂરી પદાની માંગણી કરવી નહિ. કોઈ મુનિને વાંઢે ને કાઈ ન વાંદે, ઉપર મુનિએ સમભાવ રાખવા જોઇએ. ૮. મુનિએ છતા મલવીયને ગેાપવવું ન જોઇએ અને સારી ગેાચરી મેળવવા માટે માયાશયાઢિ ઢાષા સેવવા નહીં, આ તમામ બીના વિસ્તારથી સમજાવીને અંતે તપસ્વીના ગુણા અને શુદ્ધ ભિક્ષા ગ્રહણ કરવાનું કુલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org