________________
૫૩૨
શ્રીવિજયપદ્મસુરીશ્વરકૃત
(૮) ૧૩ ક્રિયાનાં સ્થાના, (૯) જીવના ૧૪ ભેદ્યા, (૧૦) ૧૪ ગુણસ્થાનકા, (૧૧) ૧૫ પરમાધામીએ, (૧૨) સૂત્રકૃતાંગનાં ૧૬ અધ્યયના, (૧૩) સંયમના ૧૭ બેટ્ટા, (૧૪) અબ્રહ્મ ( મૈથુન )ના ૧૮ ભેઢા, (૧૫) જ્ઞાતાસૂત્રનાં ૧૯ અધ્યયના, (૧૬) અસમાધિનાં ૨૦ કારણેા, (૧૭) એ રીતે ૨૧ શખલદાષાનુ' વર્ણન, (૧૮) ૨૨ પરીષહેા, (૧૯) સૂત્રકૃતાંગનાં પુ`ડરીક અધ્યયન વગેરે ૨૩ અધ્યયના, (૨૦) ૨૪ તીર્થંકરા, (૨૧) પાંચ મહાત્રાની ૨૫ ભાવનાઆ, (૨૨) દશાશ્રુતસ્કંધાદિના ર૬ ઉદ્દેશાઓ, (૨૩) સાધુના ૨૭ ગુણા, (૨૪) આચાર્ પ્રકલ્પ ( નિશીથ સૂત્ર)ના ૨૮ ઉદ્દેશાઓ, (૨૫) ૨૯ પાપશ્રુતના ભેદા, (૨૬) મેહુનીયનાં ૩૦ સ્થાના ( કારણેા ) (૨૭) એ રીતે સિદ્ધ ભગવતના ૩૧ ગુણે, આ તમામ પદાર્થોનું સ્વરૂપ વગેરે શ્રીના વિસ્તારથી સમજાવી છે. પછી આલેાચના વગેરે કર યાગસંગ્રહનુ વર્ણન કરતાં અ‰ન, દૃઢમિત્ર, ધર્માષ વગેરેનાં દૃષ્ટાંતા જણાવ્યાં છે. અહી શિક્ષાના વનમાં શ્રીસ્થૂલિભદ્રજીનું દૃષ્ટાંત કહ્યું છે. અને આર્જવ ( સરલતા ) ગુણના વર્ણનમાં અંગઋષિનું, તથા સમ્યક્ત્વ ગુણના વનમાં વિમલ અને પ્રભાકરનાં દૃષ્ટાંતા જણાવ્યાં છે. તેમજ સુવ્રત ઋષિનું દૃષ્ટાંત આપીને સમાધિનું સ્વરૂપ સમજાવ્યુ` છે, અને વારત્રક ઋષિના દૃષ્ટાંત સંવેગ ગુણનું સ્વરૂપ જણાવ્યુ` છે. તથા નશ્રીનું દૃષ્ટાંત આપીને સંવરભાવનું વર્ણન કર્યુ છે. તેમ જ દેવલાસુતનું દૃષ્ટાંત આપીને વૈરાગ્યનું સ્વરૂપ સમજાવ્યુ છે. વળી કાચાસના વનમાં પ્રત્યેક યુદ્ધોનાં દૃષ્ટાંતા કહ્યાં છે. અહીં સરલતાના ગુણા, અને વક્રતાના દાષા વગેરે મીના કહીને છેવટે મરૂદેવી માતાનુ દૃષ્ટાંત આપીને આરાધનાનું સ્વરૂપ વિસ્તારથી વર્ણ વ્યુ` છે. પછી ૩૩ આશાતના ( અરિહંતની આશાતના વગેરે ) નું સ્વરૂપ જણાવીને કહ્યું છે કે અન્યધમી આમાંના કેટલાએક અન્ય ધી આ એમ માને છે કે બ્રહ્માએ લાકને બનાવ્યા છે, અથવા પ્રકૃતિ-પુરૂષરૂપ લેાક છે. આ પદ્ભુતનું ખંડન કરીને શ્રીજિનેશ્વર વે લેાકનુ જેવું સ્વરૂપ વર્ણવ્યું છે, તે ક્રૂ'કામાં સ્પષ્ટ સમજાવ્યુ છે. તથા અંતે શ્રુતજ્ઞાનની વ્યાવિદ્ધ વગેરે ૧૪ આશાતનાનુ` સ્વરૂપ વિસ્તારથી વર્ણવ્યુ છે. પછી અસ્વાધ્યાય ( અસજ્ઝાય )ની બીના વર્ણવતાં તેના પાંચ ભેઢા, અને દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવથી ત્યાગ કરવા લાયક મહિકા ( ધૂમસ) સચિત્ત રજ વગેરેની બીના, ઉપનય (ઘટના) સાથે પાંચ પુરૂષાનું દૃષ્ટાંત દઈને સમજાવીને ક્રમસર મહિકાદિનું સ્વરૂપ, અને જ્યારે સયમને ખલેલ પહેાંચાડનારી અસજ્ઝાય હાય, ત્યારે પાલવા લાયક યતના ( જયણા )નું સ્વરૂપ સમજાવીને પાંશુ વગેરેનું સ્વરૂપ અને ચૈત્ર માસની ઓળીના અસ્વાધ્યાયની તથા કાયાસની બીના તેમજ ગંધવ નગરાઢિ રૂપ ‘ સાદ્દિવ્ય ’ અસ્વાધ્યાયની હકીકત વગેરે મીના સ્પષ્ટ જણાવી છે. પછી ગ્રહણની અસાયના કાલ, અને અકાલે સજ્ઝાય કરવાથી થતા ઢાષો ( નુકસાન ), તથા મૃતકની તેમ જ લેાહીની અસાયના કાલ વગેરે બીના વિસ્તારથી જણાવી છે. પછી જમીન ઉપર પડતાં ઇંડુ ફૂટે તે તે વખતે કરવા લાયક વિધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org