________________
શ્રી જૈન પ્રવચન કિરણાવલી
જણાવે છે કે, તારના દારડાના અનુસંધાન વિના પણ સુધાષા નામની ઘઢાના શબ્દો અસંખ્યાતા ચાજને દૂર રહેલાં બીજા વિમાનાની ઘટાઓમાં ઊતરે છે, અને તે શબ્દોને સાંભળીને ઇંદ્રાદિ દેવેશ મહેાત્સવ કરવા તૈયાર થાય છે, એમ બનવામાં શબ્દશક્તિ સિવાય બીજું કંઈ છે જ નહિ.
દીક્ષાના દિવસથી માંડીને જીંદગીના ઈંડા સુધી હુંમેશાં આર્ભ પરિગ્રહથી સથા અલગ રહેનારા આપણા પૂજ્ય શ્રીતીથંકર ધ્રુવા આર્ભ પરિગ્રહથી બનતા એપેરેમે ટ (પ્રયાગ) અજમાવ્યા સિવાય માત્ર કેવલ જ્ઞાનથી પૂરેપૂરી રીતે દ્રાદિને જાણ્યા બાદ દેશના દેવાના પ્રસંગે જણાવે છે કે-Hydrogen (હાઇડ્રેટજન)અને Oxygen (એસિ જન) એ નામના એ વાયુના યેાગે પાણી નીપજે છે. આ વાત માટે જીએ શ્રી સૂત્રકૃતાંગ સૂત્રમાં, ‘‘વાતોનિ’’ એટલે વાયુમાંથી પાણી થાય છે. આનું તાત્પર્ય એ છે કે-પાણી ઉત્પન્ન થવાનાં અનેક કારણામાં વાયુને પણ ગણેલ છે. તથા જીવતા માનવદેહમાં અને વનસ્પતિમાં ઘણે અંશે સરખી રીતે ઘટતા ધર્માં જણાવી સાષિત કર્યુ છે કે સજીવ માનવદેહની માફ્ક લીલી વનપતિમાં પણ જીવ છે, એમ શ્રી આચારાંગ સૂત્રનાં અને લેાકપ્રકાશનાં સ્પષ્ટ વનાથી સિદ્ધ થાય છે. તે છતાં જે હાલના શોધખેાળ કરનારાઓ ઉપર જણાવેલી મીનાને નવીન શેાધખાળ તરીકે જાહેર કરે છે, તે જૈન સિદ્ધાંતાના પૂરેપૂરા અનુભવ નહિ હોવાને લઈને જ તેમ જણાવે છે, વળી દરેક જીવના પ્રદેશની ઉપર રહેલી અનતી જ્ઞાનાદિ પર્યાયા, તે દરેક આત્મપ્રદેશે કંધના પૃષ્ટાદિ ચાર સ્વરૂપમાંના કોઈ પણ એક સ્વરૂપે ચાંટેલ અનંત પરમાણુમય અનંતી કવણાઓના દરેક પરમાણુઓ કયા ઢાઇ મે કેવા સ્વરૂપે પરિણમે છે ? તેમજ અંધ ઉદ્દય, ઉદીરણા, સત્તા, અબાધાકાલ, સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણિ, ગુણસંક્રમ, નિષેકરચના, વિસ'ચાજના, ચરણસિત્તરી, કર્ણસત્તરી, મૈત્રી ભાવના વગેરે સેાળ ભાવના, કષ, છે*, તાપ વગેરેનું ભવ્ય સપૂર્ણ સ્વરૂપ ( અલૌકિક તત્ત્વજ્ઞાન') કહો તો ખરા કે જેનેન્દ્રાગમા સિવાય બીજા' શાસ્ત્રામાં કયાં છે? આવા જ આશયથી મંત્રી વસ્તુપાલ વગેરે ભવ્ય વાએ શ્રીજૈનાગમાના અભ્યાસ કરવાના ઉત્તમ પ્રસંગ વગેરે સાત વાનાં મને ભવાભવ મલજો એમ કહેલ છે. અઢાર હુજાર શીલાંગ રથની સંખ્યા વગેરે તરફ લક્ષ્ય રાખીને શ્રીગણધર ભગવતાએ જે દ્વાદશાંગીનાં અનુક્રમે ૧૮ હજાર પદો વગેરે બમણાં બમણાં પદ્મા રચ્યાં છે, તે પવિત્ર, મહાપ્રભાવશાલી, પ્રવચનરૂપ આગમા અવસપૈણીકાલદાષ વગેરે કારણાથી જો કે પહેલાના વિશાલ પદ વગેરે પ્રમાણને જાળવી શકયા નથી, એમ વમાનકાલે દેખાતા પ્રમાણ ઉપરથી પણ સાતિ થાય છે, તેા પણ જૈન સાહિત્ય હાલ જેટલા વિશાલ પ્રમાણમાં અને સુસ ́ગત સ્વરૂપે હયાત છે, તેટલું પણ અન્ય દાર્શનિક સાહિત્ય ભાગ્યે જ હશે. સાથે સાથે એ પણ જણાવવું વ્યાજમી જ છે કે, યથા તત્ત્વજ્ઞાનને મેળવવાની તીવ્ર ઉત્કંઠાવાળા બુદ્ધિશાલી, ભવ્ય વાને પણ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org