________________
૧૦
શ્રીવિજયપધસૂરીશ્વરકૃત આપણું જૈન સાહિત્ય જ સંતોષ પમાડશે. એમ કહેવામાં બે મત હોય જ નહિ, તેમ જ કુદરતનો પણ નિયમ એવો છે કે, જે મહેલ (બંગલો વગેરે)ના ૧પાયા, ૨ ભીત, ૩ પાટડા, મજબૂત હોય, તે ટકાઉ ગણાય, એ રીતે જૈન પ્રવચન રૂપી મહેલનાં પણ ત્રણે વાનાં મજબૂત હેવાથી તે હાલ પણ અનેક આક્રમણેમાંથી પસાર થઈને વિજયવંત વર્તે છે. તે ત્રણે વાનની ટૂંક બીના આ પ્રમાણે-૧ પાયાની જેવા અહીં નિર્દોષ શાંતિ-સુધારસના દરિયા જેવા શ્રી વીતરાગ અરિહંત દેવ જાણવા ૨ ભીંતની જેવા કંચન કામિનીના ત્યાગી, નિરભિલાષી, નિર્દોષ, સંયમી શ્રી આચાર્યાદિ ગુરૂ મહારાજ સમજવા, ૩ પાટડાની જેવો અવિચ્છિન્ન પ્રભાવશાલી ત્રિકાલાબાધિત ત્રિકટીશુદ્ધ શ્રી જિનેશ્વરદેવે કહેલે દાનાદિરૂપ અથવા અહિંસા સંયમ ને તપરૂપ અથવા દેશવિરતિ અને સર્વવિરતિરૂપ અથવા સમ્યગ્દર્શનાદિરૂપ જૈન ધર્મ કહેવાય. આ શ્રી જૈન ધર્મના પ્રભાવને કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજે પગશાસ્ત્રમાં આ રીતે વર્ણવ્યો છે.
जिनधर्मविनिमुक्तो-मा भूवं चक्रवर्त्यपि ॥
# રેકોવિ agsf-fકરવffધવાણિતઃ III
અર્થ:-શ્રી જિનધર્મરાહત ચક્રવતી પણ થવાને ચાહત નથી, પણ જિન ધર્મ સહિત દરિદ્ર કે દાસ પણ થઉં, તે તે મને ગમે છે.
આ જ હેતુથી શ્રી દ્વાદશાંગીરૂપ પ્રવચન વગેરે જૈન સાહિત્યના આંશિક (૫) બેધને ધારણ કરનારા ગુણગ્રાહી મધ્યસ્થ પંડિતો પણ આપણા જૈન સાહિત્યની મુક્તકંઠે પ્રશંસા કરે છે. એમ વિવિધ શાસ્ત્રોના તલસ્પર્શી અનુભવથી જણાય છે.
આ શ્રી જૈન પ્રવચનમાં કહેલા એક પણ પદાર્થને પૂરેપૂરે સંગીન બાધ (સમજણ) વિવક્ષિત પદાર્થથી અલગ એવા તમામ પદાર્થોનું સ્વરૂપ ધ્યાનમાં લીધા સિવાય ન જ થઈ શકે, માટે જ શ્રી આચારાંગ સૂત્રમાં કહ્યું છે કે- gr ગાજદ્, સવં ગાજ, રે સા ગાળ૬, psi નાઇફ” અને “gો માર: સર્વથા ન હseઃ સર્વે માવા તથા તેના રટા:” આજ મુદ્દાથી દરેક સૂત્રનું યથાર્થ રહસ્ય સમજવાને માટે શ્રી ગીતાથ મહાપુરૂષોની મદદ લેવી જ જોઈએ, કારણ કે-ક્યા સૂત્રને કયા સૂત્રની સાથે સંબંધ છે? આ નિર્યુક્તિના રહસ્યને તથા તેને અનુક્રમે સ્પષ્ટ સ્પષ્ટતર સ્પષ્ટતમ સ્વરૂપે સમજાવનારા ભાષ્ય, ચૂર્ણિ ને ટીકાના રહસ્યને તેઓ જ જાણી શકે છે. માટે જ કહ્યું છે કે-જય કુત્તરથr Twોr » (સવે મૂત્રાણ ગુમાવીના:) એટલે તમામ સૂત્રોના અર્થે ગીતાર્થની મતિને આધીન છે. સ્વતંત્ર અભ્યાસ કરવાથી તો જરૂર વિપરીત બોધ થાય છે. અને તેમ થાય તો ભવભ્રમણ વધારે કરવું પડે. માટે જ શ્રી વ્યવહાર સૂત્રાદિમાં છતવ્યવહારને અનુસરીને સાધુઓને અધ્યયન કરાવવા માટે ખાસ જરૂરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org