SearchBrowseAboutContactDonate
Page Preview
Page 565
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીવિજયસૂરીશ્વરકૃત ૨. મન:પર્યવજ્ઞાનધિ—આના પ્રતાપે મનના ભાવ (વિચાર) જણાય. ૩. અવધિજ્ઞાનલબ્ધિ - આથી આત્મા રૂપી દ્રબ્યાનું જ્ઞાન મેળવી શકે. ૪. મીજબુદ્ધિધિ—આનાથી પૂજ્ય શ્રી ગણધરાદ્રિ મહાત્માએ સૂત્રના એક અથ સાંભળે, તા પણ બુદ્ધિમલથી ભણ્યા વગર ઘણા અર્થા કરવાને સમ થાય, આખા ગ્રંથનું રહસ્ય સમજી જાય, અને સૂત્રચના કરી શકે. ૫૧૬ ૫. કોષ્ઠબુદ્ધિલબ્ધિ-જેમ કેાહારની અંદર રહેલું ધાન્ય વિખરાય નહિ, તેમ આ લબ્ધિવાળા મહાત્માએ ભણેલ ભૂલે નહિ. ૬. પદ્માનુસારિણીલબ્ધિ—આથી જેના અભ્યાસ કર્યાં નથી, તથા જે સાંભળવામાં પણ આવ્યું નથી એવા સૂત્રનું એક પદ સાંભળીને તે સૂત્રના પહેલા પદ્મથી માંડીને છેલ્લા પદ્મ સુધીનું જ્ઞાન ધરાવે. ( આના ત્રણ ભેટ્ટા છે ૧. અનુÀાતપદાનુસારિણી, ૨. પ્રતિશ્રાતપદાનુસારિણી અને ૩. ઉભયપદાનુસારિણી, ) ૭. સભિન્નશ્રેતાલબ્ધિ—આ લબ્ધિના પ્રભાવે સ્પર્શનાદિ પાંચે ક્રિયાના વિષયાને કોઈ પણ ઈંદ્રિયથી જાણી શકાય. જેમ આંખથી વસ્તુનુ' રૂપ જોવાય, તેમ આ લબ્ધિવાળા મહાત્મા ગમે તે ઇંદ્રિયથી પટ્ટાનું રૂપ જોઇ શકે. એમ શબ્દાદિ ચારેમાં પણ સમજવું, ૮. દૂરાસ્વાદન સામર્થ્ય જેથી દૂર રહેલી વસ્તુને સ્વાદ જણાય. ૯. દૂરસ્પન સામર્થ્ય —જેથી દૂર રહેલી વસ્તુના સ્પર્શનું જ્ઞાન થાય. ૧૦. દૂરદર્શન સામર્થ્ય —જેથી દૂરની વસ્તુ પણ જોઈ શકાય. ૧૧. દૂરઘાણ સામર્થ્ય —જેથી દૂર રહેલી વસ્તુની ગંધનું જ્ઞાન થાય, ૧૨. દૂરાવણ સામર્થ્ય જેથી છેટેના શબ્દ સંભળાય. ૧૩. દશપૂવિ પણું—આથી દશ પૂર્વાનુ જ્ઞાન મેળવી શકાય. આ લબ્ધિવાળાને નિશ્ચયે સમ્યગ્દર્શન હેાય છે. જીએ સાક્ષિપાઠ, “ चउदस दस य अभिन्ने नियमा सम्मत्त सेसए भयणा ૧૪. ચતુર્થાંશપૂવિ પણું—આથી વિશાલ તત્ત્વમંત્રાદિ ગર્ભિત ૧૪ પૂર્યાંનું જ્ઞાન મેળવી શકાય. ૧૫, અષ્ટાંગમહાનિમિત્તકૌશલ્ય—આથી જુદાં જુદાં નિમિત્તો દ્વારા શુભાશુભના ચાક્કસ નિર્ણય કરી શકાય. ૧૬. પ્રજ્ઞાશ્રમણપણું—જેમ ચૌદપૂર્વી અની પ્રરૂપણા કરે તેમ આ લબ્ધિવાળા વિશિષ્ટ બુદ્ધિના પ્રભાવે જીવાદિ તત્ત્વાના અર્થની પ્રરૂપણા કરી શકે. ૧૭. પ્રત્યેકબુદ્ધપણું અને ૧૮ વાદિપણુ’, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy