SearchBrowseAboutContactDonate
Page Preview
Page 564
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી ( શ્રી આવશ્યક સૂત્રના સંક્ષિપ્ત પરિચય ) પાય પંચ મહાવ્રત ધર્મ અંગીકાર કર્યાં, આ પ્રસંગમાંથી ખેાધ એ મળે છે કે સરલતા અને કદાષરહિત સ્વભાવ એ એ મુખ્ય ચુણાથી માઢાઇ મળે છે. મેટા પુરુષના શુદ્ધ વતનની છાપ શિષ્યાદિ ઉપર અવશ્ય પડે છે, વડીલેાના સનમાં ભાવી જીવાનુ ચાક્કસ હિત સમાયેલુ છે, દ્વાદશાંગીની રચના : પૂર્વ કહ્યા પ્રમાણે ચૌદ વિદ્યાના પારગામી, ક્ષાર્યાપશમિક સમ્યગ્દર્શનવાળા શ્રી ગૌતમ મહારાજ ( આદિ ૧૧ ગણધરા) દ્વાદશાંગીના રચનાર હતા. તે પ્રભુ શ્રીવીરને ખમાસમણું દર્શન પૂછતા કે ‘ ભયવ' ! તત્ત' કહેતુ !' હે ભગવન્ તત્ત્વને કહેા ! એમ ત્રણ વાર પૂછવાથી અનુક્રમે પ્રભુએ ત્રિપદી જણાવી, જેને આધારે ગણધર મહારાજે બીજબુદ્ધિથી દ્વાદશાંગીની રચના કરી. જેમ એક પુરુષ ઝાડ ઉપર ચડી ફૂલા ભેગાં કરી નીચે નાંખે, તે ફુલાને માલી વજ્રમાં ઝીલી તેની માલા બનાવે છે, તેમ સર્વજ્ઞ શ્રીમહાવીરે કેવલજ્ઞાન રૂપી ઝાડ ઉપર ચડી, અનેકા રહસ્યભિત દેશના દ્વારા વચનારૂપી ફૂલા વેર્યાં અને તે ફૂલેને વીણીને યથાર્થ સ્વરૂપે ખીજબુદ્ધિ આદિ અનેક લબ્ધિના ધારક શ્રીગૌતમ (આદિ ૧૧ ગણધર) મહારાજે આચારાંગાદિ સૂત્રેા રૂપી માલા ગૂથી. તેથી જ કહ્યું છે કે અત્યં મામર્ા પુખ્ત પંચંત્ત નળા નિકળે. ” શ્રુતકેવલી આદિ સ્થવિર ભગવંતાએ તે અંગાનું સ્પષ્ટીકરણ કરવા શ્રી ઉપાંગાદિની રચના કરી. [ આ પ્રસંગે સમજવુ જોઈએ કે દૂધમાં જેમ ધી રહેલુ છે અને તેને વિચક્ષણ પુરુષ જીદ કરી શકે છે, એમ અંગસૂત્રેા દૂધ જેવાં અને નિયુક્તિ આદિ થી સમાન છે, ચતુર્થાંશ પૂર્વર શ્રીભાહુસ્વામી આદિ મહાપુરુષાએ તે તે અંગસૂત્રાદ્ધિની સાથે અભિન્ન સ્વરૂપે રહેલા શ્રી નિયુક્તિ આદિને જુદા ગાવ્યા, એમ શ્રી ભગવતીજીમાં કહેલ ‘સુત્તસ્થો વધુ વઢમો’ઇત્યાદિ ગાથાના વચનથી જાણી શકાય છે. ] પ્રાચીન કાલમાં આ આગમ રૂપ ગણાતાં સૂત્રેાના દરેક પદનુ ચારે અનુયાગ ગભિત વ્યાખ્યાન કરવામાં આવતું; પછી અવર્પિણીના દુ:ષમકાલના પ્રભાવે વેાના બુદ્ધિ આદિ ગુણા ઘટતા હેાવાથી તે તે અનુયેાગામાં થતી ગૂ`ચત્રણ આદૃિ હેતુઓને ધ્યાનમાં લઈને પૂજ્ય શ્રી રક્ષિતસૂરિ મહારાજે તે ચારે અનુયોગને પ્રત્યેક સૂત્રામાં જુદાં જુદાં વહેંચ્યા. ત્યારથી તે તે સૂત્રાનું વ્યાખ્યાન તે તે અનુયાગને આશ્રયીને જ કરવામાં ગૌરવ મનાય છે. પૂજ્ય શ્રીગૌતમ મહારાજ (આદિ ૧૧ ગણધરો) સ લબ્ધિનિધાન હતા. ગુણપ્રત્યયિક શક્તિને લબ્ધિ. કહેવામાં આવે છે. તે બ્ધિઓનાં સ્વરૂપ સાથે નામેા ટૂંકામાં આ પ્રમાણે જાણવાં— બુહિલબ્ધિના ૧૮ ભેદા ૧. કેવલજ્ઞાનલબ્ધિ-આનાથી લેાકાલેાકમાં રહેલા તમામ વ્યાદિ જણાય. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy