________________
શ્રી જૈન પ્રવચન કિરણાવલી ( શ્રી આવશ્યક સૂત્રના સંક્ષિપ્ત પરિચય) પ૧૩ સભળાવી, છેવટે વૈશ્રમણને શકાશીલ જાણીને પુ...ડરીક અને 'ક'ડરીકનું દૃષ્ટાંત કહી તેને નિ:સટ્રૂહુ બનાવ્યેા.
પંદરસે તાપસેાને દીક્ષા, ભેાજન અને કેવળજ્ઞાન
રાત ત્યાં રહી તેઆ સવારે નીચે ઉતરવાની તૈયારી કરતા હતા ત્યારે નીચે પૂર્વે આવેલા પદસેા તાપસેા ગૌતમસ્વામીની ( પર્વત ચઢતા હતા વખતની) અપૂર્વ શક્તિ જોઇને આશ્ચર્ય પામીને ‘ઉપરથી તે ઉતરશે ત્યારે તેમના શિષ્ય થઇશું, ’ આવા ઇરાદાથી તેમની રાહ જોઈ રહ્યા હતા. એટલે જ્યારે ગૌતમસ્વામીને આવેલા જોયા ત્યારે તેઓએ દીક્ષાની માગણી કરી. ગૌતમસ્વામીએ બધા તાપસાને દીક્ષા આપી. પછી બધા પ્રભુની પાસે જવા ચાલ્યા. વચમાં એક ગામ આવ્યું, ત્યાં શ્રી ગૌતમસ્વામીએ અક્ષીણ મહાનસીલબ્ધિના પ્રભાવે ચાડી ખીર છતાં સર્વેને નુસ કરી, સર્વે ને વિસ્મય પમાડ્યો.
એ પંદરસેા તાપસેામાંથી પાંચસાને જમતાં, અને પાંચસોને પ્રભુની પ્રાતિહાર્યાદિ ઋદ્ધિ જોતાં અને પાંચસેા તાપસેાને પ્રભુના દૂરથી દાન થતાંની સાથે જ કેવલજ્ઞાન પ્રકટ થયું. આ વાતની શ્રી ગૌતમસ્વામીને ખબર ન હેાવાથી તેમણે તાપસાને કહ્યું કે, હે મુનિવરો ! તમે પ્રભુને વંદન કરો. એટલે મહાવીરદેવે કહ્યું, ‘ હે ગૌતમ, આ સવ` કેવલી છે, તેથી વંદન કરવાનું ન કહેવાય ! ' એમ સાંભળી તરત જ શ્રી ગૌતમ મહારાજે કેવલી તાપસાને ખમાવ્યા, ધન્ય છે શ્રીગૌતમદેવના નમ્રતા ગુણને.
ફરીને કેવલજ્ઞાનની પ્રાપ્તિની શકા અને તેનું સમાધાન
આ અવસરે ક્રી શ્રી ગૌતમ મહારાજે વિચાયુ` કે “ જરૂર હું આ ભવમાં મુક્તિમાં જઈશ નહિ. કારણ કે મેં જેઓને દીક્ષા આપી તેઓ કેવલજ્ઞાન પામ્યા અને હું ન પામ્યા” એટલે પ્રભુએ પૂછ્યુ “ હે ગૌતમ ! તીર્થંકરાનુ વચન સાચું કે ઢવાનુ વચન સાચું !” આ પ્રશ્નના શ્રી ગૌતમે વિનયથી જવાબ આપ્યા કે “ હું પ્રભુ ! નમ્રી તીર્થંકરોનું વચન સત્ય છે. ” પ્રભુએ ગૌતમને આશ્વાસન પમાડવા માટે વધુમાં કહ્યું કે “ હે ગૌતમ ! આમ અધીરતા કરીશ નહિ, લાંબા કાળના પરિચયથી તને મારી ઉપર દૃઢ રાગ છે. તે દૂર થતાં જ તને કેવલજ્ઞાન થશે ! ” ગૌતમસ્વામીને પ્રભુના આ વચનથી શાંતિ થઈ.
શ્રી ગૌતમ મહારાજા મહાવીર દેવની પાસે બહુ દૂર નહિ અને બહુ પાસે નહ તેમ ઉભડક પગે વિનયપૂર્ણાંક એસતા હતા, અને ધર્મધ્યાન-શુકલધ્યાન રૂપી કોઠાને પ્રાપ્ત થયેલી પાંચ ઇંદ્રિયાને અને મનને સ્થિર રાખતા હતા. તેમ જ સયમ અને તપ ૧. ઉપદેશપ્રાસાદમાં આ બીના છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org