________________
શ્રીવિજયપદ્મસૂરીશ્વરકૃત
12
અધ્યયનના समणस्स भगवओ महावीरस्स तित्थंसि नवहिं जीवेहिं तित्थगरनामगोते कम्मे निव्वइए । १ सेनिएणं २ सुपासेणं ३ उदाइना ४ पोट्टिलेणं अणगारेणं ५ दढाउणा ६ संखेणं ७ सयएणं ८ सुलसाए सावियाए ९ देवईए || આ પાઠથી જાણી શકાય છે. પ્રભુ શ્રીમહાવીર દેવના શાસનના અલૌકિક પ્રભાવ પણ ઉપરની મીનાથી જાણી શકાય છે.
૧૦૨
""
ઉપર જણાવેલા શ્રેણિકાદિ નવ છવાનુ ટ્રંક વર્ણીન
66
૧. શ્રેણિક:– તેઓ રાજગૃહી નગરીના રાજા હતા. મંત્રી અભયકુમારના પિતા થાય, પહેલાં એ બૌદ્ધધર્મી હતા. જૈનધર્માનુરાગિણી ચેલણા રાણીએ બૌદ્ધ ગુરુની દાંભિકતા આદિ સાષ્ઠિત કરીને અને જૈન મુનિએ જ નિર્દોષ આહારની ગવેષણા કરી શકે’એમ જણાવીને જૈનધર્મના અનુરાગી બનાવ્યા હતા. તેમણે `િણી હરણીને માણથી મારી નાંખી એ પંચેન્દ્રિય જીવા હણ્યા, તેથી નરકાચુ માંધ્યું. પ્રભુદેવાના આગમ ફરમાવે છે કે એક પંચેન્દ્રિય જીવની હિંસા કરવાથી નરકમાં ઊપજવા લાયક (આયુષ્યાદિ ) ક બંધાય, તા એ પંચેન્દ્રિયને હણનાર જીવ તેવું ક' કેમ ન બાંધે ? ૧. મહા-આરંભના કરનાર, ૨. ધનાદિમાં તીવ્ર મૂર્છા કરનાર, ૩. માંસાહાર કરનાર, ૪, પંચન્દ્રિયના વધ કરનાર જીવ ‘જેથી નરકમાં જવું પડે” તેવુ' ક` માંધે છે, શ્રેણિકની બાબતમાં પણ તેમ જ અન્યું. પાછળથી પ્રભુના સમાગમમાં આવી, તે જૈનધમાં નિળ શ્રદ્ધાળુ એટલે ક્ષાયિક સમ્યગ્દષ્ટિ થયા હતા. સમ્યગ્દષ્ટિ મનુષ્ય દેવાયુ બાંધે તેમ રાજા શ્રેણિકની ભામતમાં ન થયું, કારણ કે સમ્યકત્વ ગુણ પામ્યા પહેલાં તે નપતિએ નરકાસુષ્ય બાંધ્યું હતુ.
રાજા શ્રેણિકે પ્રભુશ્રી મહાવીરદેવને કહ્યું કે હે સ્વામિન, મારી નકતિ ન થાય એવા કોઇ ઉપાય કૃપા કરી જણાવેા. ઉત્તરમાં પ્રભુદેવે કહ્યું કે તમે મિથ્યાત્વ. પણામાં નરકાયુષ્ય માંધ્યું છે, તેથી તેને ભાગવવા નËમાં જવુ જ પડે, એવા ઉપાય જ નથી કે જેથી તમારું નરકગમન નિવારી શકાય. વસ્તુસ્થિતિ તેવી જ હાવા છતાં રાજાએ આગ્રહ કર્યા ત્યારે કપિલા દાસી આદિનાં દૃષ્ટાંતા આપી પ્રભુદેવે સમજાવતાં કહ્યું હુ શ્રેણિક, કપિલા દાન દે જ નહિ, કસાઈ હિંસાથી અટકયા જ નથી, તેમ તમારું નરકગમન મિથ્યા થાય તેમ છે જ નહિ; પરંતુ ત્યાંથી નીકળીને આવતી ચાર્લીશીમાં મારા જેવા પહેલા ‘પદ્મનાભ' નામે તીર્થંકર થોા. તીર્થંકર પ્રભુનું વચન સત્ય જ હાય, જેથી તે જ પ્રમાણે બન્યું, રાજા શ્રેણિકર મરણ પામી રત્નપ્રભા
૧. વિશેષ ખીના જાણુવા માટે જીએ-ઉપદેશ પ્રાસાદ, ચાથું વ્યાખ્યાન.
૨. ભંભાસાર એવુ' ખીજુ` નામ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org