________________
શ્રી જૈન પ્રવચન કિરણાવલી (શ્રી આવશ્યક સૂત્રને સક્ષિપ્ત પરિચય )
શ્રી મલયગિરિજી મહારાજે કર્માંના અપૂર્વ તત્ત્વજ્ઞાનના પ્રતિપાદક શ્રી પંચસ'ગ્રહમાં કહ્યુ છે કે પાછલા ભવમાં દ્રવ્ય તી કરના થવા આ નીચે જણાવેલી ભાવના ભાવી તીર્થંકર નામકમ ઉપાજે છે:
૫૧
46
अहो ! चित्रमेत् यत् सत्यपि पारमेश्वरे प्रवचने स्फुरत्तेजसि महामोहान्धकारविलुप्तसत्पथि दुःखपरितचेतसो मूढमनस्का जंतवः परिभ्रमन्ति तदहमेतानतः संसारात् अनेन प्रवचनेन यथायोगमुत्तारयामीति एवं च चिन्तयित्वा यथा यथा परेषामुपकारो भवति तथा तथा चेष्टते इत्यादि ।।
.
આ પાઠનેા સ્પષ્ટા એ છે કે અહે! ! આ તેા આશ્ચય કહેવાય કે મહામાહ રૂપી અંધકારથી જેના ઉત્તમમા નષ્ટ થયે છે,અને પ્રભુ શ્રીતી કરદેવભાષિત, તેજ મારતું ચળકતું પ્રવચન છતાં પણ દુ:ખથી ભરેલી મનેાવૃત્તિવાળા આ સંસારી જીવા ચાર ગતિમય સંસારમાં ભટકે છે! અથડામણ અથવા પભ્રમણ અંધકારમાં સંભવે પણ જ્યાં તેજસ્વી કિરાના પ્રચાર હેાય ત્યાં કઇ રીતે સ'ભવે? માટે આ દુ:ખી વેાને (દુ:ખનાં કારણહિંસાદિ અને સુખના કારણ-અહિંસાદિ એમ સમજાવનાર) પ્રવચન વડે આ સંસારરૂપ અઢવીનેા પાર પમાડુ, એવી ભાવનાને વર્તન દ્વારા અમલમાં મૂકનારા પુણ્યવતા જીવા તી ́કર નામક ખાંધે છે, પૂર્વે અનંતી ચાવીશી થઈ ગઇ, તેમાં જેમ ઘણાં વેાએ એ પ્રમાણે તીર્થંકર નામક બાંધી, દેરાનાદિ દ્વારા સલ કરી પરમાનન્દમય સિદ્ધિસુખ મેળવ્યું, તેમ આ ચાવીશીમાં પણ ઘણા જીવાએ તીર્થંકર નામક આંધ્યું છે. તે આ પ્રમાણે—
પ્રભુશ્રી ઋષભદેવના વખતમાં તીર્થંકરના જીવ તરીકે મરીચિ હતા અને સાતમા શ્રી સુપાર્શ્વનાથના વખતમાં શ્રીવનૃપ આદિ તથા દશમા શ્રીશીતલનાથના વખતમાં હરિષણ અને વિશ્વભૂતિ તથા અગિયારમા શ્રી શ્રેયાંસનાથના વખતમાં શ્રીકેતુ વગેરે જિનજીવ તરીકે સુપ્રસિદ્ધ હતા. તે જ પ્રમાણે બારમા શ્રી વાસુપૂજ્યસ્વામીના સમયમાં શ્રીન’દન, મુનિસુવ્રતસ્વામીના વખતમાં રાવણ તથા નારદ, શ્રીનેમિનાથના વખતમાં કૃષ્ણ વગેરે અને શ્રીપાનાથના સમયમાં અંખડ અને સત્યકી વગેરે જેમ દ્રવ્યજિન તરીકે પ્રસિદ્ધ છે, તેમ ચરમ તી કર શાસનનાયક ભાવકરુણાનિધાન પ્રભુદેવ શ્રીમહાવીર ભગવંતના વખતમાં દ્રવ્ય જિન તરીકે ૧. શ્રેણિક, ૨. સુપાર્શ્વ, ૩. ઉદાયી, ૪. પાટ્ટિલઅણગાર, પ. દંઢાચુ, રૃ. શંખ શ્રાવક, ૭. શતક શ્રાવક, ૮. સુલસા શ્રાવિકા અને ૯. રેવતી શ્રાવિકા એમ નવ ભવ્ય જીવા સુપ્રસિદ્ધ છે, એમ શ્રીસપ્તતિશતસ્થાનક પ્રકરણમાં કહ્યું છે. આ ગ્રંથના કર્તા મહાપુરુષ જિનજીવાની ઉપરની મીનાથી એમ જણાવે છે કે વીસમા મુનિસુવ્રતસ્વામીના તીથૅ રાવણ આદિની માફક શ્રીવીરતીથ શ્રેણિક આદિ નવ જણાએ તીથકર નામક બાંધ્યું, એમ શ્રીસ્થાનાંગસૂત્રના નવમા
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org