________________
શ્રી જૈન પ્રવચન કિરણાવલી (શ્રી આવશ્યક સૂત્રના સક્ષિપ્ત પરિચય ) ઉપાદ્ધાંત નિયુકિતનું ટુંક વર્ણીન
અહી` શરૂઆતમાં ઉપાદ્ઘાત નિયુક્તિના ઉદ્દેશ નિર્દેશ વગેરે (૨૬) દ્વારાનું સ્વરૂપ કહીને ઉદ્દેશ શબ્દના અને નિર્દેશ શબ્દના નિક્ષેપાની બીના જણાવતાં ઉદ્દેશમાં તે નિર્દેશમાં તફાવત સમજાવ્યા છે.
૪૯૭
આ પ્રસંગે નયના વિચાર ગાઢવીને નિર્દેશનું સ્વરૂપ અને નિગમ શબ્દના નિક્ષેપાની મીના સ્પષ્ટ સમજાવીને ઉપેાાત નિયુક્તિનું વર્ણન પૂરુ કર્યુ છે. શ્રી મહાવીરસ્વામી વગેરેનું ટ્રેંક વન
નયસારે (પ્રભુશ્રી મહાવીર દેવના જીવે) અટવીમાં ભૂલા પડેલા મુનિવરોને પરમ બહુમાનથી સાચા રસ્તે ચઢાવ્યા. આવી ભક્તિના પ્રતાપે અહીં તે સમ્યક્ત્વને પામ્યા, મુનિવરે ના ઉપદેશથી સ્વીકારેલ જિનધને આરાધી દેવપણું ભાગવીને આ ભરતક્ષેત્રમાં શ્રીભરત ચક્રવતી'ના મરીચિ નામે પુત્ર થયા. આની આગળની મીના વચમાં શરૂ કરેલુ શ્રી ઋષભદેવનું જીવનચરત્ર પૂરૂં થયા બાદ જણાવી છે. આના વિચાર કરતાં જણાય છે કે કદાચ નિયુક્તિની ગાથાઓના ક્રમમાં સંકલનાત્રુટિ હાય, એમ સંભવે છે. કારણ કે પ્રભુશ્રી મહાવીરની બીના શરૂ કરીને તેને અધૂરી રાખી વચમાં બીજી હકીકત જણાવાય એ ઉચિત ન કહેવાય. મરીચિના ભવની શરૂઆત કર્યા પછી કુલકર વંશની અને ઇક્ષ્વાકુ ક્લની બીના કહેવાના અવસરે કુલકોની પાછલા ભવના નામ પ્રમાણ વગેરે ૧૨ પ્રકારની બીના સ્પષ્ટ સમજાવી છે. પછી કુલકરાના વર્તમાન ( ચાલુ ભવના (૧) નામ, (૨) શરીરની ઊંચાઇ, (૩) સંઘયણ, (૪) સંસ્થાન, (૫) શરીરના વ, (૬) તેમની સ્ત્રીનું નામ, (૭) તે સ્ત્રીના શરીરની ઊંચાઈ, (૮) તે શ્રીનુ. સંસ્થાન, (૯) તે સ્ત્રીના શરીરના વર્ણ, (૧૦) કુલકરાનું આયુષ્ય, (૧૧) તેમની સ્ત્રીઓનું આયુષ્ય, (૧૨) કુલકાના કાલ, (૩) અહીથી કાલ કરીને તેમણે મેળવેલુ' દેવપણુ, (૧૪) તેમની સ્ત્રીની અને હાથીની ભવિષ્યતિ. (૧૫) નીતિના પ્રકાર, આ બધી મીના વિસ્તારથી સમજાવીને શ્રીઋષભદેવના આહારની બીના અને ભરતચટ્ટીના વખતે ચાલતી નીતિનું સ્વરૂપ કહ્યું છે, પછી પહેલા તીર્થંકર શ્રી ઋષભદેવનુ ચિરત્ર શરૂ કરતાં તેમના પૂર્વભવની ખીના ફૂંકામાં આ રીતે જણાવી છે:—પ્રભુશ્રી ઋષભદેવ પાછલા ૧૩મા ભવે ‘ધન’ નામે સાવાતું હતા, શ્રીઆચાર્યાદિ પરિવારની સાથે જંગલમાં રહેતાં એમણે શુભ ભાવે મુનિવરેશને ઘૃત (ઘી) વહેારાવ્યું. આ અવસરે પ્રભુ ઋષભદેવના ૧૩ પૂર્યાં ભવાની હકીકત જણાવતાં કહ્યું છે કે ધન સાથ વાહના ભવ પછી (૧) ઉત્તરકુરુ ક્ષેત્રમાં યુગલિકપણું, (૨) સૌધર્માંદેવલાકનું દેવપણુ, (૩) મહાવિરુહે વૈદ્યના પુત્ર થયા. અહીં રાજપુત્રાદિના તે મિત્ર હતા, કોઢ રોગવાળા સાધુની દવા કરવા રૂપ ભક્તિ કરીને અ ંતે (૪) દેવપણું પામ્યા, (૫) દેવપણું ભાગવીને મહાવિદેહુ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org