________________
શ્રી જૈન પ્રવચન કિરણાવલી ( શ્રી આવશ્યક સૂત્રના સક્ષિપ્ત પરિચય )
પ્રમાણ ૧૨૯૦ શ્લાકો કહ્યું છે. વાદિદેવસૂરિજી મહારાજના ગુરુ શ્રીમુનિચદ્રસૂરિ મહારાજે લલિતવિસ્તરા ટીકામાં આવતાં કઠિન પદાના વિવરણરૂપ “ લલિતવિસ્તરાનિકની રચના કરી. આ ટીકા છપાઈ છે. (૧૭) શ્રી પાર્શ્વમુનિએ વિ૰ સં૦ ૯૫૬ માં ચૈત્યવંદના સાધુ શ્રાવક પ્રતિક્રમણસૂત્રવૃત્તિ રચી, તેનું પ્રમાણ ૨૦૦૦ શ્ર્લાકો કહ્યા છે. (૧૮) સાધુપ્રતિક્રમણસૂત્રનું પ્રમાણ ૧૩ શ્લાકો કહ્યું છે. (૧૯) શ્રીજિનદેવ સૂરિએ વિ૰ સ૦ ૧૧૮૩માં શ્રાદ્ધસામાયિક પ્રતિક્રમણસૂત્ર વ્યાખ્યાપ્રકરણ બનાવ્યું, તેની ર૯૩ પ્રાકૃત ગાથાઓ છે, તેનું પ્રમાણ ૩૬૫ શ્ર્લાક કહ્યું છે. (૨૦) શ્રીતિલકસૂરિ મહારાજે શ્રાદ્ધપ્રતિક્રમણસૂત્રની ૩૦૦૦ શ્લાક પ્રમાણ ટીકા રચીને સાધુપ્રતિક્રમણસૂત્રની પણ ર૬ શ્લાક પ્રમાણ ટીકા બનાવી. ૨૧) શ્રીજિનપ્રભસૂરિ મહારાજે વિ૰ સં૰ ૧૩૪ માં સાધુપ્રતિક્રમણસૂત્રની ટીકા રચી. (રર) શ્રીવિજયસિહસૂરિએ કવિ સં૦ ૧૧૮૩માં શ્રાવક પ્રતિક્રમણસૂત્રની ૪પ૦ શ્લાક પ્રમાણ ણિ મનાવી. તથા શ્રીચંદ્રસૂરિ મહારાજે વળ સં૰૧૨૨૨ માં ૧૯પ૦ શ્લેાકપ્રમાણ વૃત્તિ રચી. (૨૩) શ્રીયાદેવસૂરિએ ‘ પ્રત્યાખ્યાનસ્વરૂપગ્રંથ' પ્રાકૃતમાં બનાવ્યા, તેનું પ્રમાણ ૩૬૦ શ્લેાકેા કહ્યા છે. (૨૪) પ્રત્યાખ્યાન વૃત્તિનું પ્રમાણ ૫૫૦ શ્ર્લાકો કહ્યા છે. (૨૫) શ્રીમતિસાગરે વિ૰ સં ૧૧૬૮ માં શ્રીપ’ચપરમેષ્ઠિ વિવસ્તુની રચના કરી, તેની ૨૫૦ પ્રાકૃત ગાથાઓ છે, (૨૬) વદ્યાવૃત્તિ-શ્રીદેવેન્દ્રસૂરિ મહારાજે દિત્તુસૂત્રની ઉપર અંદાજ ૫૦૦૦ શ્ર્લાક પ્રમાણ ટીકા બનાવી તે વ‘દારૂવ્રુત્તિ નામે ઓળખાય છે. તે છપાઈ છે. (૨૭) શ્રાદ્ધપ્રતિક્રમણસૂત્ર વૃત્તિ પણ (સુરતથી) છપાઈ છે. (૨૮) શ્રીવિશેષાવશ્યક મહાભાષ્ય : શ્રીજિનભદ્ગણિ ક્ષમાશ્રમણે સામાયિક સૂત્ર (‘કરેમિભ ંતે” સૂત્ર )ના વિવરણરૂપે પ્રાકૃત ગાથામૃદ્ધ ભાષ્યની રચના કરી હતી. તેની છપાયેલી એ ટીકાઓમાંની એક ટીકા શ્રીકાટયાચાર્ય મહારાજે બનાવી છે. તેના આધારે મલધારી શ્રીહેમચંદ્રસૂરિ મહારાજે માટી ટીકા બનાવી, તે બહુ જ સરલ હોવાથી અભ્યાસકોને ભાષ્યનું રહસ્ય સ્પષ્ટ રીતે સમજવા માટે પરમ સાધન છે. મારી યાદી પ્રમાણે આ રીતે શ્રીઆવશ્યકસૂત્રના અને સમજાવનારા નિયુક્તિ વગેરે સાધનાની ખાસ જરૂરી બીના જણાવી છે. સંભવ છે કે આ સૂત્રનાં બીજા પણ વૃત્તિ, દીપિકા વગેરે સાધના જ્ઞાનભંડારાઢિમાં સુરક્ષિત રહ્યાં હોય.
૪૮૧
શ્રી દશવકાલિક સૂત્રનાં નિયુક્તિ વગેરે સાધનાની ટ્રંક બીના
૧. દશવૈકાલિકનીસૂત્ર નિયુક્તિ—આ નિયુક્તિના બનાવનાર શ્રીભદ્રબાહુસ્વામી મહારાજ છે. તેમણે ૪૪૫ ગાથા પ્રમાણ આ નિયુક્તિમાં દશવૈકાલિકસૂત્રનું યથા રહસ્ય સમજાવ્યુ છે, બીજા ગ્રંથે!માં આ નિયુક્તિની ૪પર ગાથાઓ જણાવી છે. (૨) શ્રીદશવૈકાલિક ચણિ—આનું પ્રમાણ ૭૦૦૦ શ્ર્લેાકેા છે. બીજા ગ્રંથામાં ૯૭૦ શ્લાક કહ્યા છે. નિયુક્તિનું રહસ્ય સમજાવનારી ચૂર્ણિ` છે. (૩) આ ચૂર્ણિ` વગેરે સાધનાના આધારે શ્રીહરભદ્રસુરિ મહારાજે ૭૫૫૦ શ્લાક પ્રમાણ માઢી ટીકા બનાવી તે છપાઈ છે. અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org