________________
૪૦
શ્રીવિજયપદ્મસૂરીધરકૃત ને શુભ વિચારી મેાક્ષનાં સુખ મળે. આ મુખ્ય વસ્તુને યથા સમજવા માટે પ્રાચીન મહર્ષિ ભગવતાએ ત ુલિયા મસ્ત્ય, પ્રસન્નચંદ્ર રાજ' વગેરેનાં દૃષ્ટાંતે જણાવ્યાં છે. તેમાં તંદુલિયા મસ્ત્યની છીના તથા પ્રસન્નચંદ્ર રાજર્ષની મીના ટૂંકામાં આ પ્રમાણે જાણવી : સમુદ્રમાં રહેલાં મેટાં માછલાંની આંખની પાંપણમાં એક મત્સ્ય ઉત્પન્ન થાય છે. તેનું પ્રમાણ (ચાખાના દાણા ) જેવડુ' હાય છે, તેથી તે તદુલિયા મત્સ્ય કહેવાય છે, જ્યારે મેટ માછલાનું માઢું. ખુલ્લુ' હોય, ત્યારે તેમાં બીજા નાનાં માલાંઓ પેસે છે ને નીકળે છે, આ બનાવ જોઈને તદુલિયા મત્સ્ય વિચારે છે કે આ મેં માછલ્લુ' આટલા બધાં નાનાં માછલાંને કેમ ખાઇ જતું નથી, તેને એમ ને એમ શા માટે નીકળવા દે છે ? એવડુ મારુ શરીર જો મારુ' હોય ને મારા માઢામાં આ ધાં નાનાં માછલાં આવે તે હું બધાંને જરૂર ખાઈ જાઉં, એકને પણ જીવતે ન રહેવા દઉં. આ ખરાબ ભાવનાથી તે તદુલિયા મત્સ્ય વચનથી અને કાયાથી હિંસા નથી કરતા, છતાં પણ અંતર્મુહૂતમાં મરણ પામી સાતમી નરકમાં જાય છે, એ અશુભ ભાવનાનું પિર્ણામ જાણવું, તથા કાઉસ્સગ્ગ ધ્યાનમાં રહેલા પ્રસન્નચંદ્ર રાષિ જ્યારે યુદ્ધ કર્તાની અશુભ ભાવનાવાળા હતા, ત્યારે પ્રભુ શ્રી મહાવીર ધ્રુવે રાજા શ્રેણિકને જણાવ્યું કે હે રાજન ! તે રાજિષ હાલ જો કાળધર્મ પામે તે સાતમી નરકે જાય. તે પછી ઘેાડા જ વખતે તે રાષિ` મસ્તક ઉપર હાથ મૂકતાં પેાતાની ભૂલ સુધારી શુભ ભાવના ભાવવા લાગ્યા. અનુક્રમે ઘાતી કનેા નારા થવાથી તેમને કેવલજ્ઞાન પ્રકટ થયું. ત્યારે પ્રભુ શ્રી મહાવીરદેવે રાજા શ્રેણિકને જણાવ્યુ કે તે જ રાષિને હાલ કેવલજ્ઞાન પ્રકટ થયું, તે નિમિત્તે આકાશમાં વાજિંત્ર વાગે છે. અશુભ અને શુભ ભાવનાનું પરિણામ સમજવા માટે આ દૃષ્ટાંત જાણવું, નિમિત્તવાસી આત્મા જેવા જેવા નિમિત્તને પામે તે પ્રમાણે તેની ભાવનામાં ફેરફાર થાય છે.
આ મુદ્દાથી ઉત્તમ ભાવને ટકાવનારાં આલ નાની જરૂર સેવના કરવી જોઇએ. અજ્ઞાન દશાથી ઘેરાયેલા આત્મા અજ્ઞાનને દૂર કરી આલંબન સેવી નિ*લ ભાવનાના ચાગે દુષ્કર્મના નાશ કરી માનવ જિંદગીના મુખ્ય સાધ્યને પરમ ઉલ્લાસથી સાધી શકે,
આ જ ઇરાદાથી પૂર્વધર ભગવંતાએ શ્રી પંચસૂત્ર, ચઉશરણ, આઉર્ પચ્ચક્ખાણાતિની રચના કરી છે. દરરાજ આપણા આત્મા શુભ ભાવનામય બની, સ્વકવ્ય પરાયણ રહે, આ જ ઈરાદાથી તે ગ્રંથામાંથી ઉદ્ધરીને આરાધક ભાવના જણાવું છું તે ઢંકામાં આ પ્રમાણે જાણવી :
૧. હે જીવ ! શું દૃષ્ટાંતે દુર્લભ મનુષ્યભવ પામીને, રાગદ્વેષનાં કારણેા તને આત્મદૃષ્ટિને સતેજ કરનારાં સાધના સેવજે. વિષય કષાય માનવજીવનને બરબાદ કરનારા છે; તેથી તેના વિશ્વાસ કરતા નહિ. વૈરાગ્ય-સમતાભાવને પાષનારાં કારણેાની સેવના તરકે વધુ લક્ષ્ય રાખજે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org