________________
શ્રી જૈન પ્રવચન કિરણાવલી (શ્રી દા પયન્નાના સક્ષિપ્ત પરિચય )
૪૭૧
૨. પરમ ઉલ્લાસથી જિનધની આરાધના કરવામાં જે રાતનિ ગયાં, તે જ સફલ ગણવાં, સ્ત્રી, કુટુબ, ઢાલત વગેરેમાંનું એક પણ પરભવ જતાં જીવની સાથે આવતુ' નથી. તું એકલા જ આવ્યા છું, ને એકલા જવાના છું.
૩. કરોડા રત્નાની કિંમત કરતાં પણ માનવજીવનની એક ક્ષણની કિંમત વધારે માનજે, કારણ કે આપણે કોઈને કહીએ કે, તુ' મને મારા ગયેલેા સમય પા લાવી આપ, તેા હું તેના બદલામાં તને કરોડા કિંમતી રત્ના આપું, તે સામેા માણસ શું ગયેલા સમય પાછે! લાવી આપો ? અર્થાત્ કોઇની પણ તાકાત નથી કે ગયેલા સમય પાછા લાવી આપે. માટે જ પ્રભુ શ્રીમહાવીર્થે ફાવ્યું કે જો એક વાર્ માનવ જિંદગી પ્રમાદી થઈને હારી ગયા, તેા ફરીથી મળવી સહેલ નથી, કારણ કે કર્માંની ગતિ વિચિત્ર છે, માટે ક્ષણ વાર પણ પ્રમાદ કા નહિ.
૪. ઇંદ્રપણું, ચક્રવર્તિપણું વગેરે પદાર્થો મળવા સહેલ છે, પણ અવિચ્છિન્ન પ્રભાવશાલી શ્રી જિનેશ્વરદેવે ભાખેલ ધ મળવા મહાદુલભ છે. કદાચ દાસપણામાં પણ શ્રી જિનધમ મળતા હોય, તા તે દાસપણાને હુ` વધાવી લઉં, પણ શ્રી જિનધની આરાધના વિનાનું ક્રિષ્ણું વગેરે સારી સ્થિતિ મળતી હોય તેા તેને હું સ્વપ્ન પણ ચાહુ` નહિ.
પ. ઢોષ્ઠિના ત્યાગ કરુ છું' ને ગુણદૃષ્ટિને સ્વીકારું છું.
૬. સુખના સમયમાં પુણ્યાઈ ખાલી થતી જાય છે, એમ સમજીને હે જીવ! સેવાના અવસરે અભિમાની થઈશ નહિ, પણ ચેતતા રહેજે, ને મળેલા પદાર્થના સદુપયેાગ કરજે, તેમજ દુ:ખના સમયમાં ગભરાવું નહિ. કારણ કે પાપના કચરા ખાલી થતા જાય છે, તેથી તે વખતે આનંદ માનજે ને સમતાભાવે દુ:ખ સહન કરજે, કાયમ દુ:ખ ને કાયમ સાંસારિક સુખ રહેતું નથી, એ સમુદ્રના મેાજા' જેવાં જાણજે,
૭. શ્રી ગુરુ મહારાજ એ વૈદ્ય, શ્રી અરિહંત પ્રભુના સ્વરૂપની યચા વિચારણા એ ઔષધ અને તમામ જીવાને પેાતાની જેવા ગણીને તે સની ઉપર દયાભાવ રાખવા એ પથ્ય ભાજન, આ ત્રણ સાધનાનું નિનિદાન વિધિપૂર્વક યથાર્થ સેવન કરવાથી ભાવરેગના નાશ કરી શકાય છે. તેથી હું પ્રભેા ! હું જ્યાં સુધી મુક્તિપદ ન પામુ, આ ભવથી માંડીને ત્યાં સુધીના વચલા ભવામાં એ ત્રણ સાધનાની સેવના મને ભવોભવ મળજો, કમની પીડા એ ભાવરોગ કહેવાય.
૮. હે પ્રભો ! મેં આપના શાસનની સેવના કરીને જે પુણ્યાનુબંધી પુણ્ય કમ નિજ રાદિ સ્વરૂપ લાભ મેળવ્યેા હોય તેના કુલ સ્વરૂપે અને હાથ જોડી મસ્તકે લગાડી હું એ જ માગું છું કે આપના પસાયથી શ્રી જિનશાસનની સેવા કરવાના શુભ અવસર
મને ભવેાભવ મળજો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org