________________
શ્રી જૈન પ્રવચન કિરણાવલી ( શ્રી દશ પયન્નાના સક્ષિપ્ત પરિચય)
૪૫૫
એટલે વચને કહ્યાં છે, તે અધ્યયના ‘વિવિતાની ’ ઋષિભાષિત કહેવાય. આ અધ્યચનામાં ઘણી ઉપમાઓનુ વર્ણન કર્યુ છે. અહીં ઘણાં અધ્યયના પઘમાં (શ્લેાકબદ્ધ) છે. આ સૂત્રમાં ૪૫ અધ્યયના કહ્યાં છે. તેની ગણત્રી આ પ્રમાણે જાણવી-૨૦ અધ્યયના નારદ વગેરેની મીનાને જણાવે છે. તે નારદ વગેરે પ્રત્યેક યુદ્ધો શ્રીનેમિનાથના તીમાં થયા છે એમ સમજવું, પછી શ્રીપાર્શ્વનાથના તીમાં થયેલા ૧૫ પ્રત્યેક યુદ્ધો, અને શ્રીમહાવીરસ્વામીના તીમાં થયેલા ૧૦ પ્રત્યેક યુદ્ધો, એમ ૨૫ અને શરૂઆતમાં કહેલા ૨૦ પ્રત્યેકબુદ્ધી મળી ૪પ પ્રત્યેકબુદ્ધોનેા ઉપદેશ આ ૪૫ અધ્યયનામાં વર્ષોં બ્યા છે, અને દૈવલેાકમાંથી ચ્યવીને મનુષ્યલેાકમાં જન્મ પામેલા ૪૪ પ્રત્યેકબુદ્ધોનાં ૪૪ અધ્યયના ‘ ઋષિભાષિત” નામથી ઓળખાય છે. એમ શ્રી સમવાયાંગસૂત્રમાં કહ્યું છે. જો કે પ્રશ્નવ્યાકરણના એક અધ્યયનનું નામ ઋષિભાષિત છે. પણ તેને આ ૪૪ કે ૪૫ અધ્યયનાના સમુદ્રાયરૂપ ઋષિભાષિતાની સાથે સંબંધ નથી. તે અધ્યયન પણ વિચ્છેદ પામ્યું છે. શ્રીભાહુ સ્વામીજીએ શ્રીઆચારાંગાઢ ૧૦ સૂત્રોની નિયુ′ક્તિએ બનાવી છે, તેમાં આ ૠષિભાષિત સૂત્રનું પણ નામ આવે છે,
6
૭. કવચદ્વાર—આના ૧૯ શ્લોકો છે. શ્રીજિનભગણિ ક્ષમાશ્રમણે રચેલા શ્રી જિતકપભાષ્યની ૪૭૬ મી ગાયાથી ૪૯૦ મી ગાથા સુધીની ૧૫ ગાથામાં જણાવેલુ કવચદ્વાર અને આ કવચદ્વારપ્રકીર્ણાંક અને એક નથી, પણ જુદા જુદા સમજવા,
૮. ચતુ:શરણ—અહીં શ્રીરત વગેરેનાં શરણાં સ્વીકારવાની મુખ્ય શ્રીના કહી છે. ક્રેશ યન્નાઆમાં જણાવેલા ચતુ:શણ પયત્નાથી આ યના અલગ છે એમ સમજવું.
૯. ચદ્રાવેધ્યકપ્રકી ક—આનું શ્રીજી નામ ‘ ચંદ્રકવેધ્ય ’ પણ છે. ચંદ્ર અથવા ચંદ્રક શબ્દના અર્થ હામી આંખની કીકી થાય છે. તેને વીધવાનું દૃષ્ટાંત દઈને જેમાં અંત સમયની આરાધનાનું વર્ણન કર્યુ છે. તે ચંદ્રાવયાત્રીનંદ કહેવાય. એક ઊંચા સ્તંભની ઉપરના ભાગમાં પૂતળી ગાઠવીને તેની (સ્તંભની ) પાસે રહેલા તેલથી ભરેલા તાવડામાં નીચી નજર રાખી (તાવડામાં પડેલા પૂતળીના બિંબ તરફ જોઈને) જે સ્તંભની ઉપર રહેલી પૂતળીની ડાબી આંખની કીકીને ખાણ મારીને વીંધવી, તે રાધાવેધ કહેવાય. આ કા` જેમ બહુ જ મુશ્કેલી ભરેલુ છે, અને તેને કરનારા એટલે રાધાવેધને સાધનારા જીવા મહુ જ વિરલા હોય છે, તેમ અંત સમયે મનને સ્થિર રાખી આત્માને સંપૂર્ણ સમાધિમાં રાખી ઉત્કૃષ્ટ સાત્ત્વિકી આરાધના કરવી, તે કા` પણ બહુ જ મુશ્કેલી ભરેલુ છે, અને તે કાર્યને સાધનારા જીવા પણ વિરલા જ હેાય છે. આની ૧૭૪ ગાથાઓ છે. પાટણ-કેસરબાઈ જ્ઞાનમંદિર તરફથી આ પ્રકીર્ણક સંસ્કૃત છાયા સાથે છપાયા છે. તેમાં આર્યાં વૃત્તમાં ૧૭૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org