________________
૪૪૬
શ્રીવિજયપદ્યસૂરીધરસ્કૃત
કરીને ચ'દ્રાદિની સાથે નક્ષત્રાના ચૈાગ કૈટલા કાલ સુધી રહે? આના ખુલાસા કર્યાં છે. પછી વૈમાનિક વેાના કપાપપન્ન અને કલ્પાતીત વેાની ભીના ૧૬૩ મી ગાથાથી ૧૯૮ ગાથા સુધીની ૩૬ ગાથાઓમાં કહી છે. પછી ત્રણ ગાથાઓમાં દેવાના પ્રવીચાર (દેવતાઈ ભાગ ) ની ભીના, અને ૨૭૩ મી ગાથાથી ર૯૦ મી ગાથા સુધીની ૧૮ ગાથામાં સિદ્ધાશલાની મીના અને સિદ્ધ ભગવંતાની અવગાહનાનું સ્વરૂપ તથા ૨૯૩ મી ગાથાથી ર૯ મી ગાથા સુધીની છ ગાથાઓમાં સિદ્ધ પરમાત્માનું સુખ વ બ્યુ છે. આ પયન્નાના રચનાર શ્રી વીરભદ્રગણી છે. આમાંથી ઇંદ્રાદિની બીના ટૂંકમાં જાણી શકાય છે. આની કુલ ગાથા ૩૭ છે. આ રીતે આ દેવેન્દ્રસ્તવપ્રકી`કને સાર્ જણાવીને હવે તેના પરિચય ટૂ'કામાં જણાવું છું,
ધ્રુવેન્દ્ર સ્તવ પ્રકીર્ણકના સંક્ષિપ્ત પરિચય
અહીં શરૂઆતમાં મંગલાચરણ કરીને અભિધેય (ગ્રંથમાં કહેવાની મીના) વગેરેનું” સ્વરૂપ જણાવીને શ્રાવકે કરેલી શ્રીવીરપ્રભુની સ્તુતિનું વર્ણન કરવાના અવસરે ક્રમસર દેવેન્દ્રોના નામ, તેમના ભવનેાની કે વિમાનાની સખ્યા, અને ઇંદ્રોનું આયુષ્ય, તથા ભવનાદિની જાડાઇ વગેરે, તેમજ દેવતાઇ પ્રવીચાર, ઇંદ્ગોના અવધિજ્ઞાન વગેરે મુદ્દાઓને લક્ષ્યમાં રાખીને શ્રાવિકાએ કરેલા પ્રશ્નો જણાવીને શ્રાવકે ક્રમસર આપેલા ઉત્તરે જણાવ્યા છે. તેમાં અનુક્રમે ભવનપતિ દેવાના ઇંદ્રો, તેમના તાબાના ભવનેાની સંખ્યા, અને દક્ષિણ દિશામા ને ઉત્તર દિશામાં (એમ એ વિભાગે કરીને) ભવનપતિ દેવાનું રહેવુ, તથા તેમના ભવનના સ્થાન સ્વરૂપ લંબાઈ વગેરે, તેમજ દક્ષિણ દિશાના ઇંદ્રોના ને ઉત્તર દિશાના ઈંદ્રોના નામ કહીને ભવનાની અને ઇંદ્રોની અગ્રહિષીઓની સંખ્યા જણાવી છે. પછી જ મૂઠ્ઠીપાદિની સમલાઈનમાં રહેલા આવાસાદ્રિની સંખ્યા, અને અસુરાદિના આવાસ સ્થાન, તથા ચમરેન્દ્ર વગેરે વીશ ઇન્દ્રોની વૈક્રિયશકિતનું પ્રમાણ જણાવ્યું છે. આ રીતે ભવનપતિની બીના ટૂંકામાં કહીને વ્યતરાનુ વષઁન કરતાં તેમના ભેદેા, નામ, સ્થાન, ભવનાનાં સ્થાન, લંબાઈ, પહેાળાઈ, દક્ષિણ દિશાના ને ઉત્તર દિશાના ઇંદ્રોના નામ જણાવવાપૂર્વક આયુષ્યનુ વહૂન કર્યુ છે. આ રીતે વ્યંતરની મીના પૂરી કરીને જયાતિક દેવાનું વન શરૂ કર્યું છે. તેમાં અનુક્રમે જાતિક- દેવાના ભેદ, તેમના વિમાનાના આકાર, જ્યાતિશ્ચક્રની જાડાઇ, ચંદ્ર સૂર્ય^ ગ્રહ નક્ષત્ર ને તારાનાં વિમાનાની લખાઈ પહેાળાઈ વગેરેનુ પ્રમાણ, ચંદ્રના ને સૂના વિમાનને વહન કરનારા દેવા, ચંદ્રાદિમાં કોની મંદ ગતિ હેાય ? ને કોની શીધ્ર ગતિ હોય ? તથા અપદ્ધિક કાણ? ને મહદ્ધિક કાણ? આ પ્રશ્નોના સ્પષ્ટ ઉત્તરા દઈને અભ્યંતર નક્ષત્રાની ને ખાદ્ય નક્ષત્રાની શ્રીના જણાવી છે. પછી તારાઓનું વ્યાઘાતિક આંતરૂં અને નિર્વ્યાઘાતિક આંતરું જઘન્યથી તે ઉત્કૃષ્ટથી જણાવીને ચંદ્રની કે સૂર્યની સાથે નક્ષત્રોના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org