SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૮ શ્રીવિજયપઘસૂરીશ્વરકૃત પ્રમાણ, ૧૦. ગસ્વરૂપ, ૧૧, સંવત્સરોની આદિ અને અંત, ૧ર. સંવત્સરના પ્રકારે, ૧૩, ચંદ્રમાના તેજની વૃદ્ધિ તથા ઘટાડ, ૧૪. જ સ્નાનું પ્રમાણ, ૧૫. શીધ્રગતિ નિર્ણય, ૧૬, સ્નાનું લક્ષણ, ૧૭. ચ્યવન અને ઉપપાત, ૧૮, ચંદ્ર-સૂર્ય વગેરેની ઉંચાઈ, ૧૯. તેમનું પરિણામ, ૨૦. ચંદ્રાદિને અનુભાવ. ૬. ચંદ્રપ્રજ્ઞપિટીકા –આમાં ચંદ્રની ગતિ વગેરે બીના જણાવી છે. મૂલ સૂત્ર પ્રમાણ ( સૂર્ય ના જેટલું ) રર૦૦ શ્લેક છે. મલયગિરિજીકૃત ટીકાનું પ્રમાણ ૯૪૧૧ શ્લોક તથા લધુવૃત્તિનું પ્રમાણ ૧૦૦૦ શ્લેક છે. ૭. નંદીસૂત્રટીકા-મૂલસૂત્રનું પ્રમાણ ૭૦૦ શ્લોક છે, તેમાં પાંચ જ્ઞાનની વિસ્તારથી બીના જણાવી છે, શ્રી જ્ઞાનપ્રવાદ પૂર્વમાંથી ઉદ્ધરીને શ્રીદેવવાચકે આની રચના કરી છે. ચૂર્ણિની રચના સં. ૭૩૩ માં થઈ છે, તેનું પ્રમાણ ૨૦૦૦ શ્લેક, લઘુટીકાકાર શ્રીહરિભદ્રસૂરિ મહારાજ તેનું પ્રમાણ ર૩૧ર શ્લોક. આ બંનેના આધારે શ્રીમલયગિરિ મહારાજે ૭૭૩૫ શ્લોક પ્રમાણ મોટી ટીકા બનાવી. શ્રીચંદ્રસૂરિકૃત ૩૦૦૦ શ્લેક પ્રમાણ દિપણ છે. બે છેદ ગ્રંથોની ટીકા ૧. બૃહક૫ટીકા-અધ્યયન ૨૪. શરૂઆતમાં પીઠિકાની ટીકા શ્રી મલયગિરિ મહારાજે બનાવી છે. આ ટીકા અધૂરી હતી તે બૃહતશાલીય શ્રી ક્ષેમકીર્તિસૂરિજીએ વિ. સં. ૧૩૩ર માં પૂર્ણ કરી છે. ટીકાનું પ્રમાણ ૪ર૦૦૦ શ્લોક, મોટા ભાષ્યનું પ્રમાણ ૧૨૦૦૦ શ્લોક, લઘુભાષ્યનું પ્રમાણ ૮૦૦૦ શ્લોક, ચૂણિનું પ્રમાણ ૧૪૩રપસવ સંખ્યા ૭૬૭૯૮ લેક છે. ૨. વ્યવહારસૂત્રટીકા – આમાં દશ અધ્યયન છે. જૂની ટીકામાં મૂલ સૂત્રનું પ્રમાણ ૬૦૦ શ્લોક જણાવ્યું છે. ચૂર્ણિનું પ્રમાણ ૧૦૩૬૧ લેક, જૂની ટીપમાં ભાષ્યનું પ્રમાણ ૬૦૦૦ શ્લોક કહ્યા છે. આ બધાં સાધનોના આધારે શ્રીમલયગિરિજી મહારાજે ૩૩૬૨૫ શ્લોક પ્રમાણ સરલ ટીકા બનાવી છે. સરવાલે ૫૦૫૮૬ શ્લોક થાય છે. પ્રકીર્ણ ટીકા ૧. તિબ્બરંડક ટીકા-મૂલસૂત્ર ૫૦૦ શ્લોક પ્રમાણ છે. શ્રીમલયગિરિજી મહારાજે ૫૦૦૦ શ્લેકપ્રમાણ ટીકા બનાવી છે. અહીં ચંદ્રાદિના મંડલ, ચાર ગતિ વગેરેની બીના જણાવી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy