________________
શ્રી જેન પ્ર. કિરણાવલી (શ્રી મલયગિરિજી અને તેમના ગ્રંથોને પરિચય) ૪૧૭ દિવાની અને બંધની બીના જણાવી છે. ર૭. કમ પ્રકૃતિ વેદ વેદ–અહીં એક કર્મના ચાલ ઉદયમાં બીજાં કર્મોને ઉદય સમજાવ્યું છે. ૨૮, આહાર પદ–અહીં દંડકના ક્રમે ભેદ સાથે આહારની બીના જણાવી છે. ર૯. ઉપગ પદ–અહીં દંડકના ક્રમે ઉપયોગની બીના જણાવી છે. ૩. પશ્યના પદ–અહીં દંડકના ક્રમે પશ્યત્તાનું સ્વરૂપ સમજાવ્યું છે. ૩૧. સંજ્ઞા (પરિણામ) પદ. ૩૨. સંયમ ( ગ) પદ. ૭૩, જ્ઞાન પરિણામ (અવધિ) ૫૬, ૩૪. પ્રવિચાર પરિણામ (પ્રવિચારણું ) પદ, ૩૫. વેદના પદ, ૩૬. સમુદ્રઘાતપદ-અહો દંડકના ક્રમે વેદના સમુદ્દઘાત વગેરે સાત સમુદ્દઘાતની બીના જણાવી છે.
ઐતિહાસિક ગ્રંથમાં હરિભદ્રસૂરિ મહારાજના મુદ્રિત-અમુદ્રિત ૮૨ ગ્રંથો જણાવ્યા છે, તેમાં “પ્રજ્ઞાપના સૂત્ર પ્રદેશ વ્યાખ્યા ” નું નામ આવે છે. તેના આધારે મલયગિરિ મહારાજે બહુ જ સરલ ટીકા બનાવી છે. ટીકામાં પ્રસંગે દિગંબરે સ્ત્રી મોક્ષે ન જાય. એમ માને છે, તેનું ખંડન કર્યું છે. તથા લશ્યાનું સ્વરૂપ સમજાવતાં ત્રણ પ્રશ્નો ઊભા કરીને બંને પ્રશ્નોનું ખંડન કરીને છેવટે જણાવી દીધું કે વેશ્યા એ ગપરિણામ છે. કર્મના નિસ્ય દરૂપ વેશ્યા હોય જ નહિ, જ્યાં સુધી યોગપરિણામ હોય ત્યાં સુધી જ લેશ્યા હોય છે, માટે ક્રમસર છેવટે તેરમા સગી ગુણસ્થાનકે યોગનિરોધ કર્યા પહેલાંના ટાઈમ સુધી શુકલ લેશ્યા હોય એમ જણાવ્યું, ચોદમાં અયોગી ગુણસ્થાનકે યોગ ન હોવાથી વેશ્યા ન હોય “મોની સત્તાઓ વગેરે બીના સમજાવી છે. ક ગ્રંથ કઈ સાલમાં કયા સ્થળે બનાવ્યું? પિતાના ગુરુ કેણ? વગેરે બીના મલયગિરિ મહારાજે પિતાના કોઈ પણ ગ્રંથમાં જણાવી નથી. દરેક ગ્રંથની છેવટે જેમ જણાવે છે તેમ અહી પણ પૂજ્યશ્રી મલયગિરિજી મહારાજે જણાવ્યું છે કે આ ગ્રંથ બનાવવાથી મને જે લાભ થયો હોય, તેના પ્રતાપે જગતના તમામ છ બોધિબીજને પામે એમ હું ચાહું
. બીજા ગ્રંથિની અંતમાં એમ પણ જણાવ્યું છે કે “ આ ગ્રંથ બનાવવાના લાભમાં હું એ જ ચાહું છું કે સર્વ જીવો સમ્યકત્વને પામે, આત્મકલ્યાણ કરે, મોક્ષને પામે.
પ. સૂર્ય પ્રાપ્તિવૃત્તિ–મૂલ સૂત્રનું પ્રમાણ રર૦૦ છે. શ્રીમલયગિરિ મહારાજે બનાવેલી ટીકાનું પ્રમાણ ૯૦૦૦ કલેક અને ચૂણિ ૧૦૦૦ શ્લોક પ્રમાણ છે. આમાં સર્યાદિ જયોતિષચકની બીને જણાવી છે. “આ સૂત્રની ઉપર ભદ્રબાહસ્વામી મહારાજે નિયુક્તિ રચી હતી, તે કલિકાલના દષથી વિછેદ પામી, તેથી હું ફક્ત સૂત્રની વ્યાખ્યા કરું છું. એમ ટીકાકાર શ્રી મલયગિરિજી મહારાજ જણાવે છે. અહી ૨૦ પાહડા (પ્રાભત=ગ્રંથના નાના નાના વિભાગ) છે. તેમાં અનુક્રમે બીના આ પ્રમાણે જણાવી છે-૧. મંડલની ગતિ અને સંખ્યા ૨. સૂર્ય તિછી દિશામાં કઈ રીતે ભમે છે? ૩. કેટલા ક્ષેત્રમાં સૂર્ય પ્રકાશ ફેકે છે? ૪. પ્રકાશનો આકાર, પ. લેશ્યાનો પ્રતિઘાત, ૬ એજ:સંસ્થિતિ, ૭. સૂર્યાવરક, ૮, ઉદયસંસ્થિતિ, ૯, પૌરૂષી છાયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org