________________
૪૨૬
શ્રી વિજયપદ્મસુરીધરકૃત અજીવની શ્રીના જણાવી છે. ૧૬-૨૨ મા પદ્મમાં મન, વચન, કાય એ ત્રણ યાગ (આશ્રવ ) ની મીના જણાવી છે. ૨૩ મા પદમાં મધની મીના જણાવી છે. ૨૬ મા સમુદ્દાત પદ્મમાં સમુદ્ઘાતનું સ્વરૂપ જણાવતાં સંવર, નિર્જરા ને મેાક્ષની મીના જણાવી છે. પુણ્યત અને પાપતત્ત્વને આશ્રવતત્ત્વમાં ગણ્યાં છે, એ પ્રમાણે લેશ્યા વગેરે પદાર્થીની ભીના ચાલીસ દંડકના ક્રમે જણાવી છે. ૩૬ પા આ પ્રમાણે જાણવાં: ૧. પ્રજ્ઞાપનાપદ્મ-અહી જીવસ્વરૂપ વગેરેની શ્રીના જણાવી છે. ર્. સ્થાનષ-અહી નારકી વગેરે જીવેાના સ્થાનની ભીના જણાવી છે. ૩. અલ્પમહુવ (મહુવક્તવ્ય ) પદ-અહી' કયા જીવે કયા વેાથી આછા અને વધારે છે? આ પ્રશ્નના ખુલાસે વગેરે ભીના જણાવી છે. ૪. સ્થિતિપટ્ટ–અહીં નારકી અસુરકુમાર વગેરે, પૃથ્વીકાયાદિ, એઇંદ્રિય વગેરે, ગજ તિર્યંચ અને મનુષ્ય, વ્યતર, જયાતિક, તથા વૈમાનિકના આયુષ્યની મીના જણાવી છે. ૫. પર્યાય ( વિશેષ ) પદ્મ-અહીં પર્યાયની બીના જણાવી છે. ૬. ઉપપાતેદ્રના (વ્યુત્ક્રાંતિ ) પદ્મ-અહીં દરેક દંડકમાં કેટલા પ્રમાણમાં બીજી ગતિના જીવે આવીને ઉપજે અને ત્યાંથી નીકળે ? આ પ્રશ્નના ખુલાસા વિસ્તારથી જણાવ્યા છે. ૭. ઉચ્છ્વાસપ— અહીં ઉચ્છ્વાસની ીના જણાવી છે. ૮. સંજ્ઞાપદ-અહીં આહારાદિ સંજ્ઞાને ચાવીસ દૃંડકમાં ગાઢવીને સમજાવી છે. ૯. યેનિપ–અહીં કયા દડકના જીવને કેટલી યુનિ હાય તે ખુલાસે છે. ૧૦, ચર્માચરમપદ-અહીં ચર્મ કોણ કહેવાય ? અને અમિ કાણ કહેવાય ? તે પ્રશ્નના ખુલાસે જણાવ્યા છે. ૧૧. ભાષાપદ્મ-અહીં સત્યાદિ ભાષાની બીના જણાવી છે. ૧૨, શરીપ-અહીં ઔદારિકાદિ શરીરની બીના દંડકના ક્રમે જણાવી છે. ૧૩. પરિણામપઢ-અહીં વિવિધ પરિણામની બીના જણાવી છે. ૧૪. કષાયપટ્ટ–અહીં દંડકના ક્રમે કષાયની બીના જણાવી છે. ૧૫. ઇંદ્રિયપદ-અહીં દંડકના ક્રમે ઇંદ્રિયાની મીના સમજાવી છે. ૧૬. પ્રયાગપદ–અહીં પ્રયાગના બેટ્ટા દડકના ક્રમે જણાવ્યા છે. ૧૭, લેશ્યાપદ-અહીં દંડકના ક્રમે છએ લેશ્યા સમજાવી છે. કયા કયા 'ડકમાં કેટલી કેટલી લેશ્યા હાય ! આ ખુલાસા આ પદમાંથી મળે છે. ૧૮. કાય સ્થિતિપદ્મ-અહીં કયા કયા દંડકના વા નિરંતર્પણે સ્વદ ંડકમાં કેટલી વાર ઉપજે ? આ પ્રશ્નના ખુલાસા કર્યાં છે. ૧૯. સમ્યક્ત્વપ-અહીં કયા કયા દંડકના અવા સમ્યગ્દષ્ટિ, મિશ્રર્દષ્ટિ મિથ્યાદષ્ટિ હેાય તે શ્રીના જણાવી છે. ૨૦. અતક્રિયાપદ-અહીં દંડકના ક્રમે અ'તક્રિયાની ભીના જણાવી છે. ૨૧. અવગાહનાપટ્ટ-અહીં દરેક દંડકના જીવના શરીરની ઊંચાઈ સમજાવી છે. ૨૨. ક્રિયાપદ-અહીં દંડકના ક્રમે ક્રિયાના ભેઢા સમજાવ્યા છે. ૨૩. કમ પ્રકૃતિપદ્મ-અહીં દંડકના ક્રમે કર્માંના ભેા સમજાવ્યા છે. ૨૪. કધપદ-અહીં કર્મીના અંધનું સ્વરૂપ દંડકના ક્રમે જણાવ્યુ` છે. ૨૫. કર્મ વેદપદ-અહી કયા જીવાને કેટલા કમના ઉદય હોય ? તે બીના જણાવી છે. ર૬. ક`વેદ અધ-અહીં દડકના ક્રમે કને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org