________________
શ્રીવિજયપધરીશ્વરકૃત જણાવતાં ગૌતમસ્વામીને કહ્યું કે કેણિકનો જીવ જ્યારે ચણાના ગર્ભમાં આવ્યો, ત્યારે તેણીને થએલ દેહલો અભયકુમારે પૂર્યો. ચલણાએ ગર્ભને નાશ કરવા ઘણા પ્રયત્નો કર્યા, પણ તેમાં તે ન ફાવી, ત્યારે તેને ઉકરડામાં મુકાવ્યો, અહીં કુકડાએ બાલકની આંગળી ચાંચથી વીંધી હતી. તે વાત શ્રેણિક રાજાએ જાણી ચલ્લણા આદિને પકો આપી બાલકને ત્યાંથી પાછો મંગાવી સાચવવાનું કહી ચેહુણાને સેં. કુકડાએ આંગળી વીંધી, તેથી તેનું કેણિક નામ પાડયું. શ્રેણિક રાજાને આની ઉપર બહુ જ પ્રેમ હોવાથી પાકેલી આંગળીની વેદનાથી ગભરાઈને જ્યારે જ્યારે આ બાલક રેતે હતો, ત્યારે શ્રેણિક રાજા તેની પાકેલી આંગળી પોતાના મોઢામાં રાખતા હતા, તેથી તે રોતો નહોતે. જ્યારે તે કેણિક મોટો થયો, ત્યારે તે કેણિક પિતાનો પ્રેમ અને ઉપકાર ભૂલી ગયો, તેથી ખટપટ કરી શ્રેણિક રાજાને કેદમાં પૂરીને પિતે રાજા થયો. આ બાબતમાં ચેલણાને અસંતોષ હતો. તે જાણું ચલ્લણને પૂછતાં તેને ખાત્રી થઈ કે મેં મારા ઉપકારી પિતાશ્રીને પાંજરામાં કેદ કરી બહુ જ દુ:ખી કર્યા, તે મહાપાપ કર્યું છે. એમ પશ્ચાત્તાપ કરવા પૂર્વક તેણે નિર્ણય કર્યો કે હું કુહાડાથી પાંજરું તેડીને પિતાશ્રીને જલ્દી છૂટા કરું. આવી ભાવનાથી જ તે કુહાડો લઈને પાંજરા તરફ આવ્યું. પણ શ્રેણિક રાજા એમ સમજયા કે “કોણિક મને મારવા આવે છે, પુત્રના હાથે મરવું તે કરતાં હીરાકણી ચૂસીને અથવા તાલપુટ વિષ ખાઈને મરવું સારું છે ? એમ વિચારી તે પ્રમાણે કરીને શ્રેણિક રાજા કણિકના આવ્યા પહેલાં જ મરણ પામી પહેલી નરકે ગાયા. આ બનાવથી કેણિકને બહુ જ ખેદ થયો. પિતાના ઉપકાર વારંવાર સંભારી રેવા લાગ્યો. તેને ત્યાં ગમ્યું નહિ, તેથી ચંપાનગરીમાં રહેવા માંડયું. આ હકીકત પણ અહીં વિસ્તારથી જણાવી છે.
ત્યાર પછી ( કોણિક રાજાને થયેલ શેકનું વર્ણન પૂરું થતાં ) હલ્લ અને વિહલની હાર અને હાથીને માગવાની બીના શરૂ થાય છે. તે નિમિત્ત જ ચટકરાજા સાથે યુદ્ધ થાય છે. અને તેમાં પ્રથમ કાલકુમારે યુદ્ધની શરૂઆત કરે છે. આ લડાઈમાં કરેલા ઘણું ના સહારથી બાંધેલાં (નરકમાં જવાના કારણભૂત) કર્મોના ઉદયે તે ચાથી નરકે ગયો છે. પ્રભુએ કહેલી બીના સાંભળીને ફરી શ્રીગૌતમસ્વામીએ પૂછયું કે નરકમાંથી નીકળીને તે કયાં ઉપજશે? આના ઉત્તરમાં જણાવ્યું કે નરકમાંથી નીકળી મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્ય થઈ ચારિત્રને આરાધી મોક્ષે જશે. આ બધી બીના અહી વિસ્તારથી વર્ણવી છે. ત્યાર પછીના બીજા નવ અધ્યયનમાં સુકાલકુમાર વગેરે નવ કારોનું વર્ણન ટૂંકમાં કહીને સરખી બીના સમજવા માટે પહેલા અધ્યયનની (કાલક્રમારના વર્ણનની) ભલામણ કરી છે. એ નવે કુમારે પણ ચેટકરાજાના બાણથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org