________________
|| ઓગણીશમો પ્રકાશ છે ૬. ઉપાંગ શ્રી અંબૂદીપ પ્રજ્ઞપ્તિને સંક્ષિપ્ત પરિચય
I સાથ .. पण्णत्तीए लेसा, जंबूद्दोवस्स परिचयं वच्छं । ना या धम्मक होव-गमिणं खित्ताइबोहदयं ।। १४६ ।। इह छठे वक्खारे जंबूद्दीवत्थसत्थपण्णवणा ॥ विहिएवं सहत्था, सिरिजंबूद्दीवपण्णत्ती ।। १४७ ।। भरतवियारो पढमे, वखारे कालचकपण्णत्ती ॥ बोए वृत्त तइए, चरियं सिरिभरहचक्किस्स ॥ १४८ ॥ बासहराइ च उत्थे, जिणवइजम्माभिसेयवृत्ततं । पंचम व क खा र ग यं, जंबू द्दी व त्थ व त्ततं ।। १४९ ॥ कहिय छठे सत्तम-वक्खारे जोइसाण वृत्तं तं । भूगोलयवृत्तं तो-वएसगं जइण बिट्ठोए ॥ १५० ॥ लक्खण कुलगर नवनिहि, चोद्दसरयणाइण्णणं भणिय ।।
एयस्स वित्तिछक्कं सम्भावो इक्कवित्तीए ॥ १५१ ।।
શબ્દાર્થ –હવે હું શ્રા જેન પ્રવચન કિરણાલીના ઓગણીશમાં પ્રકાશમાં શ્રીજબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર નામના છઠ્ઠા ઉપાંગનો પરિચય ઢંકામાં કહીશ. છઠ્ઠા શ્રીજ્ઞાતાધર્મકથાગ સુત્રનું આ શ્રીજબૂદ્વીપપ્રાપ્તિ સૂત્ર ઉપાંગ જાણવું. ટૂંકમાં કહી શકાય કે આ છઠ્ઠા અંગનું છઠ્ઠું ઉપાંગ છે. અહીં ભરત ક્ષેત્રાદિને વૃત્તાંત કહ્યો છે, તેથી ક્ષેત્રાદિની બીનાને વિસ્તારથી સમજાવનારું આ સૂત્ર છે. ૧૪૬. અહીં છઠ્ઠા વક્ષસ્કાર (વિભાગ) માં બૂઢીપના પદાર્થોનું વર્ણન વિસ્તારથી કર્યું છે. તેથી આ છઠ્ઠા ઉપાંગનું શ્રીજબૂદ્વીપપ્રજ્ઞપ્તિ નામ યથાર્થ છે. કેટલાક ગ્રંથોમાં એટલે પ્રમેયરન મંજૂષા વગેરેમાં આ સૂત્રને
શ્રીજબૂઢીપપ્રાપ્તિ અધ્યયન શબ્દથી ઓળખાવ્યું છે. ૧૪૭. આ સૂત્રના ૭ વક્ષસ્કારે છે. જેમ બીજા સત્રમાં શતકાદિ વિભાગે કહ્યા છે, તેવા વિભાગને જ અહીં વક્ષસ્કાર શબ્દથી જણાવ્યું છે. સાત વક્ષસ્કારમાંના પહેલા વક્ષસ્કારમાં ભરત ક્ષેત્રનું વર્ણન કર્યું છે. અને બીજા વક્ષસ્કારમાં કાલચક્રનું વૃત્તાંત વર્ણવ્યું છે, તથા ત્રીજા વક્ષસ્કારમાં શ્રી ભરત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org