________________
સાલમ પ્રકાશ જ ૩. ઉપાંગ શ્રી જીવાભિગમ સત્રને સંક્ષિપ્ત પરિચય છે
Cli માર્યા છે अह सोलसप्पयासे, नीवाभिगमस्स परिचयं लेसा ॥ वच्छं जीवाजीवा-भिगमं णामंतरं तस्स ।। १२६ ।। जीवसरूदवहत्ता, जीवाभिगमं अजीवभेए हिं॥ जीवाजीवाभिगमं, घडणा नामाण दुहंपि ॥ १२७ ।। तइयंगस्सोवंगं, प ण्हुं त्त र रू व भा व पण्ण व णा ॥ पण्णवणाएऽवि तहा, वृत्तं तं विजयदेवस्स ।। १२८ ।। नंदी-पक्खियसुत्त-पम्हग्गंथेसु सुत्तमज्झयणं । उक्कालियमिणमत्त, पणत्त दव्ववृत्तं तं ॥ १२९ ॥ पुन्विं भेयपभेया, संखेवा वणिया मजीवाणं ।। जीववियारो भणिमो, वित्थारा तयण थपिरेहिं ॥ १३० ।। छठे जीवदुभेया, मुत्तवियारो 4 सत्तमे सुत्ते ॥
अट्टमे नवपडिवत्ती, वुत्ता कमसो दुर्भयाई ॥१३१ ।।
શબ્દાર્થ હવે હું શ્રી જૈન પ્રવચન કિરણવલીના સેલમાં પ્રકાશમાં ત્રીજા ઉપાંગ તરીકે ઓળખાતા શ્રી જીવાભિગમ સૂત્રનો પરિચય કહીશ. આનું વાભિગમ નામ વધારે પ્રસિદ્ધ છે. કેટલાએક ગ્રંથમાં “છવાવાભિગમ ? આવું બીજું નામ પણ કહ્યું છે. પણ તે વધારે પ્રસિદ્ધ નથી. ૧૨૬. અહીં જીવનું સ્વરૂપ ઘણું વિસ્તારીને કહેલું હોવાથી “વવામાન” નામે પ્રસિદ્ધ છે અને અજીવના ભેદ-પ્રભેદનું પણ વર્ણન કર્યું છે, તેથી તે “શીવાનીવામિકા” નામથી પણ ઓળખાય છે. આ રીતે બંને નામે ઘટી શકે છે. ૧૨૭. ત્રીજા શ્રી સ્થાનાંગસૂત્રનું આ શ્રીજીવાભિગમસૂત્ર ઉપાંગ છે. અહીં પ્રશ્નોત્તર રૂપે પદાર્થોની પ્રરૂપણ કરી છે. એ જ પ્રમાણે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર નામના ચોથા ઉપાંગમાં પણ પ્રશ્નોત્તર રૂપે પદાર્થોની પ્રરૂપણ કરી છે. આ શ્રીછવાભિગમસૂત્રમાં વિજય દેવની બીના (સૂર્યાભદેવની માફક) વિસ્તારથી જણાવી છે. ને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org