________________
શ્રી જૈન પ્રવચન કિરણાલી (૧. ઉપાંગ શ્રી ઓપપાતિક સૂત્રનો પરિચય) ૩૩૧
૧૮. ગૌતમ બુદ્ધને જન્મ ઇસ્વી સન પૂર્વે ૬રા માં અને લગભગ ૬૧૧ માં શ્રેણિક રાજાને જન્મ થયો. આ અપેક્ષાએ એમ કહી શકાય કે, બુદ્ધના જન્મ પછી ૧૦ વર્ષે રાજા શ્રેણિકને જન્મ થયો.
૧૯. જયેષ્ઠા કુંવરી નદીવર્ધન રાજાની રાણું થાય, તેની બહેન સુઝાએ પ્રભુશ્રી મહાવીરદેવની પાસે દીક્ષા લીધી હતી. ભગવતી સૂત્રમાં પ્રભુશ્રી મહાવીરદેવને પ્રશ્ન પૂછનાર જયંતી શ્રાવિકા શતાનીક રાજાની બહેન અને મૃગાવતી રાણીની નણંદ થાય. ચંદનબાલાની માતાનું નામ ધારિણી, પિતાનું નામ દધિવાહન રાજા, તે પ્રભુશ્રી મહાવીર દેવના બનેવી થાય; કારણ કે, પ્રભુના મામા ચેડા મહારાજાની પુત્રી પદ્માવતીના લગ્ન દધિવાહન રાજા સાથે થયા હતા,
ર૦. જે પિતા પુત્રને ફગતિના માર્ગે ન દોરે, ને તે રસ્તે જતાં અટકાવે, તે જ આદર્શ પિતા કહેવાય. આ બાબતમાં ઉદાયન રાજાની બીના યાદ રાખવા જેવી એ છે કે જ્યારે કેવલજ્ઞાનથી ઉદથન રાજાનો દીક્ષા લેવાને વિચાર જાણી પ્રભુશ્રી મહાવીરદેવ પધાર્યા, ત્યારે ઉદાયન રાજા વિચારે છે કે, રાજ્ય કોને સોંપવું? જે પુત્રને સોંપું તે તે રાજ્યની સાહ્યબીમાં આસક્ત થઈ દુર્ગતિ પામશે. આ વિચારથી તેણે પિતાના ભાણેજ કેશિકારને રાજ્ય ભળાવી, પ્રભુશ્રી મહાવીર દેવની પાસે દીક્ષા લીધી.
ર૧. પ્રભુશ્રી મહાવીરદેવના માતા પિતા વગેરે કુટુંબીજનોના આયુષ્યને અંગે જરૂરી બીના આ પ્રમાણે મળી છે. (આ માટે પૃષ્ટ ૩૩૦માં યંત્ર જુઓ.)
આ રીતે પ્રભુશ્રી મહાવીરદેવના અને શ્રેણિક રાજાના જીવનને અંગે જરૂરી બોધદાયક બીના ટૂંકમાં જણાવી દીધી. આ બેમાં એક (પ્રભુશ્રી મહાવીર) તીર્થકર થઈ ગયા ને એક (શ્રેણિક) આવતી વીશીમાં પહેલા પદ્મનાભ નામના તીર્થકર થવાના છે. સૂક્ષ્મ દૃષ્ટિએ તે બંનેના જીવનને વિચાર કરતાં પ્રભુશ્રી મહાવીરના જીવનમાંથી ૧. અપૂર્વ પુણ્યાઈ, ૨. ગંભીરતા, ૩. નિલે"પતા, ૪, નિમમ દશા, ૫. સત્યદષ્ટિ. ૬. સમતા, ૭. ક્ષમા, ૮. ધેય, ૯. પરોપકારરસિકતા, ૧૦. સ્વાશ્રયિતા. ૧૧, સહનશીલતા વગેરે તનું રહસ્ય જાણવાનું મળે છે. તે શ્રેણિક રાજાના જીવનમાંથી 1. અલૌકિક બુદ્ધિબલ, ૨, સત્યમાર્ગની પિછાણ, ૩ ગુણગ્રાહિતા, ૪. પ્રવચન પ્રભાવના, ૫. કબંધકાલની અને ઉદયકાલની વિલક્ષણતા, ૬, દુગતિનો ભય, ૭. કમસિદ્ધાંતની અચલતા, ૮, પ્રભુ અરિહંતદેવની અખંડ ભક્ત, ૯, પુત્રની મમતાથી થતી વિવિધ પ્રવૃત્તિ. ૧૦. જેને માટે વિવિધ કષ્ટો સહન કર્યા, અનેક જાતનાં પાપકર્મો કર્યા છે. જે
શેર પાતેજ ભગવશે પણ પુત્ર તેમાં ભાગ લેવાનો નથી, તે જ સ્વાર્થો પુત્ર તરફથી વૃદ્ધાવસ્થા છતાં કેવી કેવી વિડંબના ભોગવવી પડે છે ? તેને યથાર્થ ચિતાર છે. સ્થા નિમિત્તે શ્રેણિકને કેણિકે કદથના કરી, ને તેને હીરાકણી ચૂસીને પાંજરામાં પ્રાણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org