SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૦ શ્રીવિજયપધસૂરીશ્વરકૃત લગ્ન થયા હતા. તે રિવાજ પૂવે ક્ષત્રિયોમાં હતા એમ જણાય છે. ૧૩. કેશલપતિની દીકરી પદ્માવતી સાથે રાજા કેણિકના લગ્ન થયા હતા. તેને ઉદાયન નામે કુંવર હતો. ૧૪. પ્રભુ મહાવીરના નિર્વાણથી એક વર્ષ પહેલા લગભગ ૮૨-૮૩ વર્ષની ઉમરે રાજા શ્રેણિક મરણ પામી પહેલી નરકે ગયા. ૧૫. ચેડા મહારાજાની પ્રભાવતી કુંવરીના લગ્ન ઉદાયન રાજા (રાજર્ષિ) સાથે, અને શિવાકુંવરીના લગ્ન ચંડપ્રદ્યોત સાથે થયા હતા, તેથી તે બે રાજાઓ પણ પ્રભુશ્રી મહાવીર દેવના બનેવી થાય. ૧૬. જ્ઞાત ક્ષત્રિઓમાં લિચ્છવી વગેરે નવ જાતના ક્ષત્રિયોનો સમાવેશ થાય છે. અને નવ લિચ્છવીના નવ મલકી ભેટ જાણવા. ૧૭. જેણે શ્રેણિક રાજાની હયાતિમાં જ દીક્ષા લીધી હતી તે અભયકુમારની ઉમર તેના પિતા મરણ પામ્યા ત્યારે ૪૭ વર્ષની હતી. || વધુ બીના છે (1) પ્રભુશ્રી મહાવીર દેવનો જન્મ વિક્રમ સંવતની પહેલા ૫૪૨ વર્ષ પૂર્વે થયો. (૨) પ્રભુશ્રી મહાવીર દેવનું નિર્વાણ વિક્રમ સંવતની પહેલાં ૪૭૦ વર્ષ પૂર્વે થયું. (૩) સિદ્ધાર્થ રાજા અને ત્રિશલા રાણી સ્વર્ગે ગયા ત્યારે પ્રભુશ્રી મહાવીર દેવની ઉમર ૨૮ વર્ષની હતી. આયુષ્ય વર્ષ સિદ્ધાર્થ ત્રિશલારાણું (ચેડા મહારાજાના | બહેન થાય ), નંદીવર્ધન (પ્રભુ મહાવીરના મોટા ભાઈ ) યાદા. સુદર્શનાબહેન પ્રિયદના પુત્રી રાષભદત્ત બ્રાહ્મણ દેવાનંદ બ્રાહ્મણ સુપાશ્વ રાજા ( સિદ્ધાર્થ રાજાના ભાઈ, અને પ્રભુશ્રી મહાવીરના કાકા થાય ) પ્રભુશ્રી મહાવીર વીરજન્મ સંવત ઈસ્વી સન પૂર્વે બનેલી બીના આમલકી ક્રીડાને ૫૩ પ્રસંગ, દેવે પરીક્ષા કરી, પ્રભુશ્રી વર્ધમાનકુમાર, મહાવીર નામથી પ્રસિદ્ધ થયા. પ૧ વર્ધમાન કુમારને નિશાળે બેસાડયા. ઇકને ને માનકુ-. મારને પરસ્પર પ્રશ્નોત્તરથયા, જૈનેન્દ્રભા કરણની રચના થઈ. ૧૬-૨૦ [ ૫૮૨ થી ૫૭૮ વિધમાનકુમારનું ય શેરા નામની રાજકુંવરી સાથે પાણિપ્રહણ, દેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy