________________
શ્રી જૈન પ્રવચન કર્ણાવલી (૧૧. ઉપાંગ શ્રી ઔપપાતિક સૂત્રના પરિચય ) ૩૨૭ તેઓ વિાધક જાણવા. તથા અપાર ભાદિ ગુણવંત શ્રમણાપાસકો ( શ્રાવકો ) દેશવિરતિની આરાધના તે આલેચનાદિ, તથા અનશનાúદ કરી સમાધિમરણે મરણ પામી ઉત્કૃષ્ટથી અશ્રુત દેવલે કે રર સાગરોપમાયુક દેવપણું પામે છે. તેઞ આરાધક કહેવાય. આ બધી બીના વિસ્તારથી સમજાવીને સાચી સાધુતાનુ સ્વરૂપ જણાવ્યુ છે. પછી કહ્યું કે આવા ગુણવત સાધુએમાંના કેટલાએક સાધુએ સયમાદિની આરાધનાદિ કરી કેવલી થઇ સિદ્ધિપદ પામે, ને કેટલાએક સાધુએ અંત કેવલી થઈ મોક્ષે જાય છે. તથા કેટલાએક સાધુએ સર્વાં સિદ્ધવિમાનના એક ભવ કરી મનુષ્યભવે સયમાદિને આરાધી સિદ્ધ થાય છે. કેવલી સમુદ્દાત-કાલે કેવલી લેા કન્યા પી બને છે. તથા નિજરિત (ભાગવાયા બાદ આત્મપ્રદેશાથી છૂટા પડેલા ) પુદ્ગલા પણ સપૂર્ણ લાકમાં ફેલાય છે, તેમજ છદ્મસ્થ જીવે તે નિર્જરિત પુદ્ગલેાને જાણે નહિ ને ઢેખે નહિ. આ હકીકતને સ્પષ્ટ સમજાવતાં જણાવ્યું કે ગંધનાં પુદ્ગલેલા કરતાં પણ નિર્જરિત પુદ્ગલેા બહુજ સૂક્ષ્મ હોય છે, તેથી તે દેખાતા નથી. પછી કેવલી સમુદ્દાત કરવાનું કારણ અને તેને કરનારા અને નહિ કરનારા ાનો બીના જણાવીને આવ કર્ણના કાલ (ટાઈમ ) કહ્યો છે. પછી કેવલી સમુદ્દાતના ૮ સમયામાં થતાં કાર્યાં, અને ૩ કાયિયાગના વિચાર જણાવીને કેવલી સમુદ્ઘાતની ક્રિયા પૂરી થયા બાદ કેવલીને સત્ય મનાયેાગ ને અસત્યામૃષા મનાયેાગ તથા ઔદારિક કાયયેાગ હોય એમ કહ્યું છે. પછી કેવલી ભગવા અંતસમયે યોનિરોધ કરી અયોગી મની અનુક્રમે સિદ્ધિપદ પામે, તેમને કમ બીજ બની જવાથી ભવાંકુરની ઉત્પત્તિ ( સસારમાં ફરી જન્મ લેવાનુ' ) ન હેાય. આ હકીકત સ્પષ્ટ સમજાવીને સિદ્ધિપદને લાયક જીવાનું પહેલુ` સ`ઘયણ અને છ સંસ્થાનામાંનુ એક સસ્થાન, તથા ઊંચાઈ ( જઘન્ય છ હાથની, ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ્યની ) તેમજ આયુષ્ય ( જઘન્ય સાધિક ૮ વર્ષે, ઉત્કૃષ્ટ પૂ ક્રોડ વર્ષા ) કહીને સિદ્ધશિલાના સ્થાન, સ્વરૂપ, પરિધિ, ૧૨ નામ, સિદ્ધશિલાની છેક ઉપરના એક ગાઉના છઠ્ઠા ભાગે સિદ્ધોનુ ં સ્થાન ( રહેવુ' ) તથા સિધ્ધને અંગે ત્રણ પ્રશ્નો અને તેના ઉત્તરો જણાવ્યા છે. પછી સિદ્ધોની ત્રિભાગહીન અવગાહના ( ઉત્કૃષ્ટ ૩૩૩} ધનુષ્યની, મધ્યમ ૩૩ હાથની, જઘન્ય ૧ હાથ, અને ૮ આંગળ ) અને અનિત્યસ્થસ્થાનની, તથા માંહોમાંહે અવગાહીને સિધ્ધાનું રહેવુ, તેમજ દેશ પ્રદેશની સ્પર્શીના કહીને સિધ્ધનું લક્ષણ, જ્ઞાનાદિ ગુણા અને સુખ વળ્યું છે. આ પ્રસંગે મ્લેચ્છ અને રાજાનું દૃષ્ટાંત કહીને સિધ્ધનું સુખ સમજાવ્યું છે. અંતે સિધ્ધ પરમાત્માના નામ વગેરે બીના સારી રીતે સમજાવી છે.
આ રીતે બાર ઉપાંગામાંના પહેલા ઔપપાતિક સૂત્ર નામના ઉપાંગના પરિચય ટૂંકમાં જણાવ્યેા. તેમાં કેણિકનું ‘ અજાતશત્રુ અને અશાક' નામ તથા શ્રેણિક રાજાનું · બિંબિસાર ' નામ બૌપ્રથામાં જણાવ્યું છે. માતા ચેલણાને કણિકના જન્મ થયા, ત્યારે તે અનિષ્ટ લાગવાથી તેણીએ ( ચલ્લણાએ ) તેને ( કાણિકને )
6
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org