________________
૩૨૫
શ્રી જૈન પ્રવચન કિરણાવલી ( ૧. ઉપાંગ શ્રી ઔપપાતિક સૂત્રના પરિચય ) પુણ્ય પાપાદિ કર્માંના અંધા તથા વ્યાદિનું સ્વરૂપ સમજાવ્યું. વળી પરલેાકાદિનુ સ્વરૂપ, જિન પ્રવચનના મહિમા, તેની આરાધનાનુ ફલ, તેમજ નકાદિ ચાર ગતિમાં જવાનાં ચાર ચાર કારણેા કહ્યાં. ચારે ગતિના દુ:ખનુ વર્ણન કરીને સિદ્ધનું અને છ જીવનિકાયનું સ્વરૂપ તથા દુ:ખને નાશ કરવાના ઉપાયા અને આત ધ્યાનાદિનું સ્વરૂપ કહીને વૈષ્યને આનંદ અને રાગદ્વેષના કડવાં લેા જણાવ્યાં. વળી દેર્શાવત ને સવિરતિનું સ્વરૂપ અને લેા જણાવ્યાં, તથા અંતિમ આરાધના, અને આરાધકનુ સ્વરૂપ વગેરે પણ વિસ્તારથી જણાવ્યું, પ્રભુની આ દેશના સાંભળીને ઘણા ભવ્ય જીવાએ યથાશક્તિ સવવત, કેશવરતિ આદિને સ્વીકાર્યાં, અને કેટલાએક વા શ્રીજિનપ્રવચનની અનુમાદના કરે છે. અ ંતે પ્રભુને વાંદીને સ્વસ્થાને ગયા. કાણિક રાજા અને તેની રાણીએ પણ પ્રદક્ષિણા દઈ વઢના કરીને નિગ્રંથ પ્રવચનની અનુમેાદના કરી મહેલમાં ગયા. અહીં સમવસરણના અધિકાર પૂરા થાય છે.
પછી શ્રીગૌતમસ્વામીએ પ્રભુ શ્રૌમહાવીરને વિનયાદિ વિધિ સાચવી પ્રશ્નો પૂછ્યા, તે સર્વે પ્રશ્નોને! ફ્રેંક સાર આ પ્રમાણે જાણવા-અસંયાદિ જીવા પાપકમ બાંધે છે, અને માહનીય ક` બાંધે છે. માહનીય કર્માંય કાલે માહનીય કને અને અશાતા વેદનીયાટ્ટેિ કર્માન પણ મધે છે. તથા અસયત એકાંત સુપ્ત વગેરે જીવા આયુષ્યના બંધને અનુસારે નારકપણું પણ પામે છે, તથા કેટલાએક થવા દેવપણું પામે, ને કેટલાએક જીવા ન પણ પામે, જેઓ દેવપણું પામે તેઓ આરાધક થાય કે નહિ? આ હકીકત સ્પષ્ટ સમજાવી છે, પછી જણાવ્યુ છે કે દાવાગ્નિમાં બળેલા જીવા વગેરે મનુષ્યામાંના કેટલાએક અકિલષ્ટ પરિણામવાળા જીવા વાણવ્યતર નિકાયમ બાર હજાર વર્ષના આયુષ્યવાળા દેવપણે ઉત્પન્ન થાય છે. તેવા જીવા પર લેાકના આરાધક જ છે, એમ એકાંતે ન કહેવાય. વિનયાદિ ગુણધારી મનુષ્યેામાંના કેટલાએક વેા ૧૪ હજાર વર્ષના આયુષ્યવાળુ દેવપણુ પણ પામે છે. તથા માલ વિધવાઢિ સીએમાંની કેટલીએક અપાર્‘ભાદિવાળી ગુણવતી નારીઆ ૬૪ હજાર વર્ષના આયુષ્યવાળા વાણવ્યંતર દેવપણે ઉપજે છે. તથા ગાગતિકાદિ ભિક્ષુકામાંના નવ વિગઈ વગેરેના ત્યાગ કરનારા ભિક્ષુકા ૮૪ હજાર્ વના આયુષ્યવાળા વ્યંતર્પણે ઉપજે છે. તેમજ જલવાસી તાપસ વગેરે વા ઉત્કૃષ્ટથી ૧ લાખ વ અધિક ૧ પાપમના આયુષ્યવાળુ જન્મ્યાતિક દેવપ પણ પામે છે. આ રીતે કાંપિક વગેરે તાપસેાની પણ જરૂરી બીના કહી છે, પછી માણ પરિત્રાજકના તથા ક્ષત્રિય પરિવ્રાજકના ૮-૮ શેઢા કહીને તેમને શું કહ્યું ? અને શું ન કલ્પે? ( ખપે?) તે હકીકત સ્પષ્ટ રીતે સમજાવી છે. આ પ્રસંગે તે તાપસેના ભાજન વગેરેનું વર્ણન કરીને જણાવ્યું છે કે તેઓ જો તાપસણામાં કાલ કરે ( મરે) તેા ઉત્કૃષ્ટથી બ્રહ્મદેવલાકમાં ૧૦ સાગરોપમના આયુષ્યવાળુ દેવપણુ પણ પામે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org