________________
શ્રી જૈન પ્રવચન કિરણાવલી (૧૨. શ્રી દૃષ્ટિવાદ સૂત્રને પરિચય)
શરૂ
અપેક્ષાએ દરેક અંગનાં પટ્ટાનુ પ્રમાણ કહ્યુ છે. ર. વસ્તુ-ઉત્પાદાઢ પૂર્વના જે મેટા વિભાગ, નિયમિત અર્થાંના અધિકાર જેમાં કહ્યો હોય, એવા શ્રુતસ્કંધાદિના જેવા જે ઉત્પાદપૂર્યાદિના ભાગ, તે વસ્તુ કહેવાય. તેના પ્રાભુત, પ્રાકૃતપ્રાભૂત, પ્રાતિકા, પ્રાકૃતિકાપ્રાકૃતિકા, આ બધા અનુક્રમે વસ્તુથી નાના નાના વિભાગ તથા પ્રતિવિભાગા જાણવા. ૩. ચૂલિકા-જેમ મેરૂ પ°તાદિને ચૂલિકા હોય છે, તેમ અહીં શ્રુતરૂપ પર્વતની ચૂલિકા જાણવી. એટલે અહીં દૃષ્ટિવાદમાં પરિક સૂત્ર-પૂર્વાંગત અને અનુયાગવડે કહેલા અને નહિ કહેલા અના સંગ્રહ કરનારી જે ગ્રંચપદ્ધતિ તે ચૂલા (ચૂલિકા ) કહેવાય.
બીજા અગ્રાયણીય પૂર્વાંની ૧. પૂર્વાંત, ૨. અપરાંત, ૩. ધ્રુવ, ૪. ધ્રુવ, પ. ચ્યવનલબ્ધિ, આ નામની પાંચ વસ્તુઓમાંની છેલ્લી ચ્યવનલબ્ધિના ચેાથા કમ પ્રકૃતિ નામના પ્રાભૂત હતા. તેનાં ર૪ અનુયાદ્વારા અનુક્રમે આ પ્રમાણે જાણવાં-૧. કૃતિ, ૨. વેદ્નના, ૩. સ્પર્શી, ૪. ક, ૫. પ્રકૃતિ, ૬. બંધન, ૭. નિષધ, ૮. પ્રક્રમ, ૯. ઉપક્રમ, ૧૦, ઉદય, ૧૧. મેાક્ષ, ૧૨, સક્રમ, ૧૩. લેશ્યા, ૧૪. લેશ્યાક, ૧૫. લેયાપરિણામ, ૧૬, શાતાશાત, ૧૭. દીRsસ્વ, ૧૮. ભવધારણીય, ૧૯. પુદ્દગલાભા, ૨૦. નિધત્તાનિધત્ત, ૨૧. નિકાચિતાનિકાચિત, ર૬. કમ સ્થિતિ, ૨૩. પશ્ચિમસ્કધ, ૨૪. અલ્પમહુક. આ રીતે આ ર૪ અનુયોગ દ્વારાવાળા ચાથા ચ્યવનલબ્ધિ નામના પ્રાભૂતમાંથી કમ`પ્રકૃતિના ઉદ્ધાર કર્યાં છે. તે ઉદ્ધારના કરનારા પૂધર શ્રી શિવશસૂરિ હતા, તેએ વિક્રમની લગભગ પાંચમી સદીમાં હયાત હતા એમ ઐતિહાસિક પ્રથામાં કહ્યું છે, તથા નવમા પૂર્વની ત્રીજી સામાચારી નામની વસ્તુ, અને દશમા પૂર્વની જણાવેલી વસ્તુઓમાં નૈપુણિક નામની વસ્તુ હતી. સામાચારી નામની વસ્તુમાંથી સામાચારીના ઉદ્ધાર થયા હતા. આ રીતે ઉદ્ધાર કરવાનું કામ છેલ્લા દશપૂર્વી ભગવંતા જરૂર કરે, ને ચૌદ પૂવી' તા કોઇ ખાસ કારણ હોય તા જ તે ઉદ્ધાર કરવાનુ’ કામ કરે.
અગ્રાયણીય પૂ માંથી સિદ્ધપ્રાકૃતના અને સંસક્ત નિયુક્તિના, આત્મપ્રવાદ પૂમાંથી ધ પ્રાપ્તિ નામના દશવૈકાલિકના ચેાથા અધ્યયનના, ક પ્રકૃતિ પ્રાકૃતમાંથી કમ પ્રકૃતિના કમપ્રવાદ પૂર્ણાંમાંથી પરીષહ નામના અધ્યયનના અને પિંડૈષણાના; જ્ઞાનપ્રવાદમાંથી નયચક્રના; પ્રત્યાખ્યાન પ્રવાદ પૂર્વમાંથી ઓનિયુક્તિના તથા કપ ( કલ્પસૂત્ર)ના ઉદ્ધાર કર્યાં છે. અને દશવકાલિકનું પહેલું, ત્રીજી, છઠ્ઠ, આઠમુ અને દશમું અધ્યયન આ પાંચ અધ્યયનાના તેમાંથી ઉદ્ધાર કર્યાં છે. આ પાંચ અધ્યયનાના ઉદ્ધાર કરનારા શ્રીશય્યંભવસૂરિ જાણવા. તથા કમ પ્રકૃતિના ઉદ્ધારક શ્રીશિશમસૂરિ, તથા શ્રીકલ્પસૂત્રના ઉદ્ધાર કરનાર શ્રીભદ્રબાહુસ્વામી હતા. તેમજ તે જ પ્રત્યાખ્યાનપ્રવાદ પૂર્વમાંથી દશાશ્રુતસ્કંધ, નિશીથસૂત્ર (આચાર પ્રકલ્પ), વ્યવહારસૂત્ર, અને સ્થાપનાકલ્પના પણ પૂર્ણાંધર ભગવતાએ ઉદ્ધાર કર્યાં છે. વિદ્યા
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org,