________________
૩૧ર
શ્રીવિજયપધસૂરીશ્વરકૃત ચિકિત્સાનું, મેદાદિ સહિત ૧૦ પ્રાણનું, અપાનવાયુ, ઉદાનવાયુ, સમાનવાયુ, પ્રાણવાયુ, અને વ્યાનવાયુ, આ રીતે વાયુના પાંચ મેદાદિનું સ્વરૂપ, પંચમહાભૂતનું સ્વરૂપ, અને પ્રાણાયામાદિ યોગનું સ્વરૂપ કહ્યું હતું. શ્રીનંદીસૂત્રમાં કહ્યું છે કે આ પૂર્વમાં ભેદાદિ સહિત ૯ પ્રાણે અને આયુનું સ્વરૂપ વગેરે બીના વિસ્તારથી કહી હતી, તેથી તે પ્રાણવાયુ નામથી પણ ઓળખાય છે. આનાં એક ક્રોડ અને ૫૬ લાખ પદે શ્રીનંદીસૂત્રમાં કહ્યાં છે. શ્રી સિદ્ધચકારાધનવિધિ વગેરે ગ્રંથમાં ૧૩ ઝાડ પદ કહ્યાં છે. તથા ૧૩ વસ્તુઓ જાણવી. આ બારમું પૂર્વ ૨૦૪૮ હાથી પ્રમાણ મણીપુંજથી લેખ્યું હતું. ૧૩. ક્રિયા-વિશાલ પૂર્વ–આ નામ યથાર્થ છે. કારણ કે અહીં કહેલી કાયિકી આદિ ૨૫ કિયાઓ અને સંયમ ક્રિયાઓ મેદાદિનું સ્વરૂપ જણાવવા પૂર્વક વિસ્તારથી વર્ણવી હતી. માટે આ રીતે ક્ષિા વડે વિશાલ એવું જે પૂર્વ તે ક્રિયાવિશાલ-પૂર્વ કહેવાય. તેમજ અહીં તમામ ઈદનું સ્વરૂપ શબ્દશાસની તથા વ્યાકરણની બીના, સર્વ શિપના ભેદાદિને વિસ્તાર, સર્વ જાતની કલાઓનું તથા તમામ તારિક ગુણનું સ્વરૂપ વગેરે હકીકત પણ વિસ્તારથી વર્ણવી હતી. આનાં ૯ કોઇ પદો અને ત્રીશ વસ્તુઓ કહી છે, તેમજ આ પૂર્વે ૪૦૯૬ હાથી પ્રમાણ મણીપુંજથી લેખ્યું હતું ૧૪. લોક બિંદુસાર પૂર્વ—જે પૂર્વ અક્ષરના માથે બિંદુની જેમ આ જગતમાં અને શ્રુતજ્ઞાનરૂપી લોકમાં સાર એટલે સર્વોત્તમ હોય, તે લેક બિંદુસાર કહેવાય. આ છેલ્લું પૂર્વ સર્વાક્ષરસંનિપાત લબ્ધિને પમાડનારું હોવાથી તે “સાર ગણાય છે. જેનાથી સર્વ અક્ષરોના સંનિપાત (વિવિધ પ્રકારના સંયોગોથી થતા તમામ શબ્દોના અર્થનું સ્વરૂપ) જાણી શકાય તે સર્વાક્ષરસંનિપાત લબ્ધિ કહેવાય. આ છેલા પૂર્વમાં ૬ આરા વગેરે ભેદ પ્રભેદાદિ સહિત કાળનું સ્વરૂપ, વ્યવહારવિધિનું સર્વ વસ્તુના પરિકર્મનું અને તમામ શ્રત સંપદાદિ પદાર્થોનું વર્ણન કર્યું હતું. આનાં સાડીબાર કોડ પદે શ્રી નંદીસત્રમાં અને સમવાયાંગમાં કહ્યાં છે. કર્મગ્રંથના અભિપ્રાયે ૧ર લાખ પચાશ હજાર પદો કહ્યાં છે. આની ૨૫ વસ્તુઓ જાણવી. અને આ પૂર્વ ૮૧૯ર હાથી પ્રમાણ મણીપુંજથી લેખ્યું હતું. આ ચૌદ પૂર્વે ૧૬૩૮૩ હાથી પ્રમાણ મણીપુજથી લેખ્ય હતા. એમ શ્રીકલ્પસુબેધિકા, પ્રવચનસારેદ્ધાર ટીકાદિમાં કહ્યું છે.
પદ, વરતુ, ચૂલિકા, પ્રભૂતાદિનું વર્ણન ૧. પદ-વિવક્ષિત અર્થાધિકારનો શરૂઆતથી અંત સુધીનો જે આલા તે પહ કહેવાય. એટલે જે પદાર્થનું વર્ણન ચાલતું હોય તે જ્યાં પૂરું થાય, તેટલે જે ભાગ કે આલાવો તે પદ કહેવાય. બત્રીસ અક્ષરેનો એક શ્લોક થાય? આ રીતે તે આલાવામાં પ્રાયે પ૧ ક્રોડ, ૮ લાખ, ૮૬ હજાર, ૮૪૦ લોક થાય. આનું તાત્પર્ય એ છે કે પ૧૦૮૮૬૮૪૦ લેકેનું એક પદ થાય, શ્રીદ્વાદશાંગીમાં આવા પદની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org