________________
શ્રી જૈન પ્રવચન કિરણાવલી (૧૨. શ્રી દૃષ્ટિવાદ સૂત્રના પરિચય)
૩૧૧
આના ક્રોડ અને ૬ પદે તથા એ વસ્તુએ કહી છે. તથા ૩ર હાથી પ્રમાણ શાહીના ઢગલાથી લખાય તેવું વિશાલ આ પૂર્વ હતું, ૭. આત્મપ્રવાદ પૂર્વ-અહીં જુદા જુદા નયાના અભિપ્રાયે આત્મ દ્રવ્યનું કર્તાપણું, ભેાક્તાપણું, વ્યાપકપણું, નિત્યપણું, અનિત્યપણું વગેરે સ્વરૂપ, અને ભેઢાનુ વર્ણન વિસ્તાી કર્યુ હતું. તેથી તે આમપ્રવાદુ’ યથાશ નામથી ઓળખાય છે. આનાં છવ્વીસ ક્રોડ પદ્મા અને ૧૬ વસ્તુ કહી છે. તથા આ પૂર્વ ૬૪ હાથી પ્રમાણ શાહીના ઢગલાથી લખાય એવુ` હતુ`. ૮. ક`પ્રવાદ પૂર્વ-કર્માની મીના જણાવનારું' જે પૂર્વી તે કમપ્રવાદ પૂર્વ કહેવાય. એટલે આઠે કર્માના સ્વરૂપ, મૂલાત્તર ભેદા, પ્રકૃતિ આદિ ચાર, અધાદિ ૪, ઉપશમનાદિ ૮ કરણા વગેરેનું વર્ણન અહીં. કર્યુ હતુ. આનાં ૧ ક્રોડ ૮૦ લાખ પદે। અને ૩૦ વસ્તુએ કહી છે. તથા આ પૂર્વ ૧૨૮ હાથી પ્રમાણ મષીપુ જથી લેખ્ય (લખાય એવુ) હતુ., ૯. પ્રત્યાખ્યાન પ્રવાદ પૂર્વ-આમાં સર્વ પ્રકારના પ્રત્યાખ્યાનાનુ સ્વરૂપ, ભેટ્ટા, દ્રવ્ય, ભાવ, નિશ્ચય વ્યવહારથી ઉપાદેય પ્રમુખ તમામ શૈલી જણાવી હતી, તેથી તે ‘પ્રત્યાખ્યાન પ્રવાદ' યથા નામથી ઓળખાય છે. શ્રીભદ્રબાહુસ્વામીએ આ નવમા પૂમાંથી દશાશ્રુતસ્કંધના ઉદ્ધાર કર્યાં. તેમાં આઠમા અધ્યયન તરીકે શ્રીકલ્પસૂત્રને ઉદ્ધૃરી બનાવ્યું. આનાં ૮૪ લાખ પટ્ટા અને ર૦ વસ્તુ કહી છે, તથા ૨૫૬ હાથી પ્રમાણ મષીપુ ંજથી લેખ્ય આ પૂ` હતુ`. ૧૦ વિદ્યાપ્રવાહ પૂ ( વિદ્યાનુપ્રવાદ પૂર્વ) અહીં ગુરુવિદ્યા, લવિદ્યા, અંગુષ્ઠપ્રશ્ન વિદ્યા, સેનાપ્રશ્ન વિદ્યા વગેરે ૯૦૦ વિદ્યાઓનું, અને રોહિણી પ્રમુખ ૫૦૦ મહાવિદ્યાઓનું સ્વરૂપ, સાધના વગેરે. વન કર્યું હતું. તેથી આનું યથા નામ વિદ્યાપ્રવા' સુપ્રસિદ્ધ છે. આનાં એક ક્રોડ અને ૧૦ લાખ પદ્મા તથા ૧૫ વસ્તુઓ કહી છે. તથા પર્ હાથી પ્રમાણ મષીપુ જથી લેખ્ય આ પૂર્વ હતું. આમાંથી શ્રીસિદ્ધચક્રના ઉદ્ધાર કર્યા હતા. ૧૧. કલ્યાણપ્રવાદ ( અવધ્ય ) પૂર્વ–અહીં જ્યાતિષશાસ્ત્રનું સ્વરૂપ, ૬૩ શલાકા પુરુષાનાં જીવનચરિત્રાદિ, ચાર પ્રકારના દેવાની ીના, અને પુણ્યના ફૂલનું વર્ણન વગેરે હકીકત જણાવી હતી. કલ્યાણ એટલે મુક્તિ અથવા પુણ્યાનુઃ શ્રી પુણ્યનાં શુભ લા, સયાદિની સાધના કરવાથી જ જરૂર મળે, અને પ્રમાદાદની સેવનાથી દુ`તિ થાય. આ મીના અહીં વિસ્તારથી કહી હતી, તેથી આનું કલ્યાણપ્રવાદ પૂર્વ નામ સુપ્રસિદ્ધ છે. તથા શ્રીસમવાયાંગમાં અને શ્રીનંદીસૂત્રમાં આનું અવધ્યપૂ-નામ જણાવ્યુ છે. તેના અથ તે તેની ટીકામાં આ પ્રમાણે કહ્યો છે-વધ્ય એટલે નિષ્ફળ, અને અવધ્ય એટલે સફળ, જ્ઞાન, તપ, સંયમાદિનું સ્વરૂપ જણાવીને તે દરેકનાં પ્રશસ્ત ફ્લા, તથા પ્રમાદ્યાદિનું સ્વરૂપ, અને તેનાં બૂરાં કલા વગેરેનું વર્ણન વિસ્તારથી કર્યુ` હતુ`. આનાં પટ્ટા છવીસ ક્રોડ અને ૧૨ વસ્તુઆ જાણવી. તથા આ પૂર્વ ૧૦૨૪ હાથી પ્રમાણ મી. પુંજથી લેખ્ય હતુ, ૧૨, પ્રાણાવાય (પ્રણાયુ) પૂર્ણાં-અહીં આયુવેદાદિ આઠ પ્રકારની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org